________________
તેમાં ઉત્તરાયણના પહેલા દિવસે ચાર પાદ હતા, તો તેમાંથી બે પાદ દૂર કરીએ એટલે કર્કસંક્રાન્તિના દિવસે ૨ પાદ શ્રી ઓઘ-યુ
થાય. અર્થાતુ દક્ષિણાયનમાં બે પાદ થયા. હવે તેમાં બે પાદ ઉમેરો એટલે મકરસંક્રાન્તિમાં ચાર પાદ થાય. આ ઉત્કૃષ્ટ એવા નિર્યુક્તિ
| i બે દિવસનું પોરિસીપ્રમાણ છે. મધ્યમ દિવસોમાં પણ સ્વબુદ્ધિથી વિચારી લેવું.) ભાગ-૨
સાર : અયનના અતીત દિવસોના ગણને ૮થી ગુણીને ૬૧થી ભાગતાં જે આવે તેને ઉત્તરાયણ કે દક્ષિણાયનના | ૭૪ || | આદિમાં જે પોરસી પ્રમાણ (છાયાનું પ્રમાણ) હોય તેમાંથી ઓછા કરવા અથવા વધારવા. ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં
જ અનુક્રમે શુદ્ધિ અને પ્રક્ષેપ સમજવો, એટલે કે એ અયનના અતીત દિવસો જો ઉત્તરાયણના હોય તો જે જવાબ આવે તેને ,
ઉત્તરાયણના આદિ દિવસે ૪ પાદ પ્રમાણે પોરસીમાંથી બાદ કરવો અને જો એ દિવસો દક્ષિણાયનના હોય તો એને |
દક્ષિણાયનના આદિ દિવસે ૨ પાદ પ્રમાણ પોરસીમાં પ્રક્ષેપsઉમેરવો. 11 આમાં અયનના અતીત દિવસો ઉપરથી પોરસીકાળે છાયાનું પ્રમાણ જાણવાની રીત આપેલી છે.
વિવક્ષિત દિવસે જે અયન ચાલતું હોય એના કેટલા દિવસ અતીત થયા = પસાર થયા હોય તે અનિયત છે. ૫-૨૫૫૫-૭૨ વગેરે દિવસો અતીત થયા હોય અને ત્યારે પોરસીનું પ્રમાણ જાણવું હોય તો સૌથી પહેલા એક દિવસમાં છાયાની વૃદ્ધિ કે હાનિ કેટલી થાય છે તે જાણવું જરૂરી છે.
૧, દિવસમાં છાયાની વૃદ્ધિ-હાનિનું પ્રમાણ મળી જાય તો ગમે તેટલા દિવસની છાયાની વૃદ્ધિ-હાનિનું પ્રમાણ સહેલાઈથી શોધી શકાય છે.
*
ટૅ
,
લ
8
E