________________
S
P
F
=
=
=
=
ઓઘનિર્યુક્તિ-૭૩૦: ટીકાર્થ : સાધુની ઔપગ્રહિક ઉપાધિ આ બીજી બધી પણ છે કે દંડક એ સાધુની ઉપધિ છે માત્ર શ્રી ઓધ
દંડક જ નહિ, દંડક અને યષ્ટિ તથા ચેવ શબ્દ દ્વારા વિષ્ટિ પણ ગણવી. આ તો તમામ સાધુઓની પોતપોતાની સ્વતંત્ર નિયુક્તિ
ઔપગ્રહિક ઉપધિ ગણવી. આખા ગચ્છની સાધારણ નહિ. ભાગ-૨
તથા ગુરુને માટે વળી આ બીજી ઔપગ્રહિક ઉપધિ છે. || ૮૧૪ ||
પ્રશ્ન : તે કઈ છે?
ઉત્તર : (૧) ચર્મકૃતિ = છવડિયા (માર્ગમાં દાવાનલનો ઉપદ્રવ હોય, જમીન જીવોથી યુક્ત હોય ત્યારે આ પાથરીને ઊભા રહી શકાય. વસ્ત્રો ચોરાય, તો આ ચર્મ પહેરી શકાય.) (૨) ચર્મનો કોશક કે જેમાં નેઈલકટર (નખ કાપવાનું સાધન). બ રખાય. (૩) ચર્મછેદ એટલે કે વર્ધપટ્ટિકા ( ચામડાની દોરી) અથવા ચર્મછેદનક એટલે કાતર. (૪) પટ્ટ એટલે યોગપટ્ટક જ 'r (યોગ માટે ઉપયોગી વસ્તુઓ) અને (૫) ચિલિમિલી (પડદો). (આના વિશેષ અર્થો પ્રવચનસારોદ્વાર ધર્મસંગ્રહ વગેરેમાં | દર્શાવેલા છે...એ ત્યાંથી જાણી લેવા.)
આ ચર્માદિ એ ગુરુની ઔપગ્રહિક ઉપધિ છે. ओ.नि. : जं चण्ण एवमादी तवसंजमसाहगं जइजणस्स ।
ओहाइरेगगहियं ओवग्गहियं वियाणाहि ॥७३१॥
કે
=
), ૫
૧
મેં