SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ एकषष्ट्या भागो ह्रियते, लब्धान्यङ्गलानि, द्वादशाङ्गलैः पादः, यावत्पुनरपि (यावता भवति उत्तरत्ति) मकरदिने ४ श्रीमोध-त्यु નિયુક્તિ કરી पादाः । ( दाहिणत्ति-कर्कदिने २ पादौ, शेषेषु पदशुद्धिप्रक्षेपौ) (अयन-उत्तरायणं दक्षिणायनं च, तस्य अतीतदिनानिભાગ-૨ अतीतदिवसाः, तेषां गणः सर्वोत्कृष्टतः त्र्यशीतिशतं, तच्चाष्टगुणं जातं चतुर्दशशतानि चतुःषष्ट्यधिकानि, तत्र चैकषष्ट्या भागे हृते लब्धानि चतुर्विंशत्यङ्ग्लानि, तत्रापि द्वादशभिरङ्गलैः पादमिति द्वे पादे जाते, एतयोश्चोत्तरायणादौ ॥७२॥ दक्षिणायनादौ च ‘पयत्ति' पदोः शुद्धिः प्रक्षेपश्च, तत्र उत्तरायणप्रथमदिने चत्वारि पदानि आसन्, ततस्तन्मध्यात्पदद्वयोत्सारणे कर्कसंक्रान्तिदिने पदद्वयं संजातं, दक्षिणायने द्वे पदे अभूतां, तन्मध्ये च द्वयोः प्रक्षिप्तयोर्मकरसंक्रान्तौ जातानि चत्वारि पदानि, इदमुत्कृष्टदिनयोः पौरुषीमानं, मध्यमदिनेष्वपि स्वधिया भावनीयं) | ચન્દ્ર, : પ્રશ્ન : હમણાં તમે જે કહ્યું કે ચરમપોરિસીમાં = પાદોનપોરિસીમાં બે પાત્રાની પ્રતિલેખના કરવી. પણ અમને a એ જ ખબર નથી કે પોરિસી જ કેટલા પ્રમાણવાળી હોય, તો તમે જણાવો કે પોરિસીનું માપ= પ્રમાણ કેટલું છે ? ઉત્તર : પોરિસીનાં પ્રમાણનું પ્રતિપાદન કરવા માટે કહે છે. ઓઘનિર્યુક્તિ-૨૮૨ : ગાથાર્થ : પોરિસીના પ્રમાણનો કાળ નિશ્ચયથી અને વ્યવહારથી જિનેશ્વર વડે કહેવાયો છે. નિશ્ચયથી કરણયુક્ત છે. એ પછી વ્યવહારમતે કહીશ. ટીકાર્થ : પોરિસીનો પ્રમાણ કાળ (પોરિસી, પ્રહર ક્યારે થાય ઇત્યાદિ) નિશ્ચયથી અને વ્યવહારથી એમ બે પ્રકારે ७२॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy