SearchBrowseAboutContactDonate
Page Preview
Page 800
Loading...
Download File
Download File
Page Text
________________ ચન્દ્ર. : હવે નિષદ્યા=પાટા-દસી-દાંડી વગેરે બધા જ અવયવોના સમૂહરૂપ એવા જ ઓઘાનું પ્રમાણ બતાવતા કહે છે કે – શ્રી ઓધ-થિ નિર્યુક્તિ ઓઘનિયુક્તિ-૭૧૦: ટીકાર્ય : આખો ઓઘો લંબાઈ વડે ૩૨ અંગુલ પ્રમાણવાળો હોય છે. તેમાં ઓઘાની દાંડી ૨૪ ભાગ- ૨T અંગુલની હોય. દશી આઠ અંગુલ પ્રમાણની હોય. ક્યારેક એવું પણ બને કે દાંડી અને દશી એ બેમાંથી કોઈપણ એક વસ્તુ બતાવેલા પ્રમાણથી નાની કે મોટી પણ હોય. પણ એ નક્કી કે બે ય ભેગા મળીને કુલ ૩૨ અંગુલનો ઓઘો કરવો. (દા.ત. | ૭૯૧ || - દાંડી ૨૦ અંગુલની હોય, તો પછી દશી ૧૨ અંગુલની કરવી. દાંડી ૨૬ અંગુલની હોય તો પછી દસી છ અંગુલની કરવી.) - E F * F = વૃત્તિ : તેä મિયં મવતિ ? રૂત્યત બાદ - મો.નિ.: fouTયં ડ્રિયં વાવિ, વત્ન પાયjછvi | તિપરીયમળિ૬, રહા થાર - I૭૨શ. तद्रजोहरणं कदाचिदूर्णामयं भवति कदाचिच्चोष्ट्रौर्णामयं भवति कदाचित्कम्बलमयं भवति, पादपुञ्छनशब्देन रजोहरणमेव गृह्यते, तदेवंगुणं भवति, 'तिपरियल्लं ति त्रि:परिवर्तं-त्रयः परावर्तका:-वेष्टनानि यथा भवन्ति तथा कर्त्तव्यम्, 'अणिसिलृति मृदु कर्त्तव्यं, तदेवंगुणं रजोहरणं धारयेदेकमेवेति । ચન્દ્ર, : તે ઓધો કઈ વસ્તુનો બનેલો હોય ? તે હવે કહે છે. ક કં ક = હિe “B ઇ“fe. Tu ૭૯૧ + , E -
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy