________________
શ્રી ઓઘ-૧ ચન્દ્ર. : વળી આ જ શ્લોકનું ભાગ્યકાર વ્યાખ્યાન કરે છે કે – નિર્યુક્તિ
ઓઘનિયુક્તિ ભાષ્ય-૩૨૨: ટીકાર્થ: દઢ રીતે ઓધાના પાટાનું વેખન કરેલ હોવાના કારણે એ ઓઘો બિલકુલ પોલાણ ભાગ- ૨T
વગરનો હોય. ઓઘાના પક્ષ્મ મૃદુ કરવા અર્થાત્ દશીની રૂંવાટી મૃદુ હોવી જોઈએ. તથા બે બાહ્ય નિષઘાઓ સહિતનો ઓળો
જે રીતે હાથને પુરે તેવો કરવો. તેમાં રહેલી દાંડી જે રીતે એક હાથ પ્રમાણ થાય તે રીતે તે ઓઘો બનાવવો તથા અંગુઠાના || ૭૯0 ||
પર્વ ઉપર રહેલ પ્રદેશિની વડે જે છિદ્ર તૈયાર થાય, તે જે રીતે તે બાહ્ય બે નિષદ્યાવાળા દંડક વડે પુરાય તે રીતે ઓઘો કરવો. આવા પ્રકારનું અંગુષ્ઠપર્વ અને પ્રદેશિનીની કુંડલિકા=ગોળાકાર કાણાનું પૂરણ કરવું.
वृत्ति : इदानीं समुदायरूपस्यैव प्रमाणं प्रतिपादयन्नाह - ओ.नि. : बत्तीसंगुलदीहं चउवीसं अंगुलाई दंडो से ।
अटुंगुलादसाओ एगयरं हीणमहियं वा ॥७१०॥ द्वात्रिंशदङ्गलानि सर्वमेव दीर्घत्वेन प्रमाणतो भवति, तत्र च 'अस्य' रजोहरणस्य चतुर्विंशत्यङ्गलानि दण्डकः, अष्टाङ्गलप्रमाणकाश्च दशिका भवन्ति, 'एगतरं हीणमहियं वा' एकतरं दण्डकस्य दशिकानां वा कदाचिद्धीनं प्रमाणतो भवति कदाचिच्चाधिकं भवति, सर्वथा समुदायतस्तद्वात्रिंशदङ्गलं कर्त्तव्यम् ।
ક
// ૭૯૦ ||
જ
H