SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीमोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨ ॥ ८॥ (અલબત્ત આ બધું વિધિપૂર્વક પરઠવવાનું છે અને વિધિ આગળ બતાવાશે.) હવે પમન્નિત્તાવિ સંગમો એ ૧૭૦મી ગાથાના શબ્દનું વ્યાખ્યાન કરાય છે. ગૃહસ્થોની હાજરીમાં પગનું ન મૂંજવું એ જ સંયમ છે અને ગૃહસ્થોની ગેરહાજરીમાં પગ પુજવા વડે જ સંયમ છે. (ગામ વગેરેમાં પ્રવેશતા કે નીકળતા પગ પૂજવાની જે વિધિ છે, તે અંગે આ નિરૂપણ છે.) वृत्ति : इदानीं योगत्रयसंयमप्रतिपादनायाह - ओ.नि.भा. : जोगतिगपुव्वभणि समत्तपडिलेहणाए सज्झाओ । चरिमाए पोरिसीए पडिलेहे ताहे पत्तदुगं ॥१७३॥ योगत्रयं पूर्वमेव 'व्याख्यातं, 'मणमाइतिविहकरणमाउत्तो' इत्यस्मिन् ग्रन्थे, अत्रापि तथैव द्रष्टव्यम् । उक्तः सप्तदशप्रकार: संयमः, तत्प्रतिपादनाच्चोक्ता वस्त्रप्रत्युपेक्षणा, तत्समाप्तौ च किं कर्त्तव्यमित्यत आह'समत्तपडिलेहणाए सज्झाओ' १२समाप्तायां प्रत्युपेक्षणायां स्वाध्यायः कर्त्तव्यः सूत्रपौरुषीत्यर्थः पादोनप्रहरं यावत् । इदानीं पात्रप्रत्युपेक्षणामाह - 'चरिमाए' चरिमायां पादोनपौरुष्यां प्रत्युपेक्षेत 'ताहे'त्ति तदा तस्मिन् काले स्वाध्यायानन्तरं पात्रकद्वितयं प्रत्युपेक्षते । FROTohs ||ELI
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy