________________
ur
मो
શ્રી ઓધ-બેસવાનું સ્થાન અને ઉંઘવાનું સ્થાન પણ લઈ લેવું.
નિર્યુક્તિ
[
આ ઉર્ધ્વસ્થાનાદિ જ્યાં કરવા માટે ઇચ્છે, ત્યાં પહેલાં ચક્ષુ વડે જોઈને ત્યાં કાયોત્સર્ગ વગેરે કરે. નિત્ ધાતુ સંજ્ઞાન ભાગ-૨ અર્થમાં છે એટલે ચેતયતે પદનો અર્થ “જાણે છે, ચેષ્ટા કરે છે, કરે છે, ઇચ્છે છે... થાય. (ગાથામાં બે વાર વિન્ ધાતુનો મૈં પ્રયોગ છે. એમાં પહેલા ચેર્ શબ્દનો અર્થ ઇચ્છે એમ ક૨વો. જ્યારે ચેન્નાનો અર્થ ‘કરે’ એમ કરવો.)
|| ૬૬॥
म
અહીં પણ આદિ શબ્દથી નિષીદનસ્થાન, બેસવાનું સ્થાન અને ત્યવર્તનાસ્થાન એટલે ઉંઘવાનું સ્થાન લેવું. પ્રેક્ષાસંયમ કહેવાઈ ગયો.
હવે ઉપેક્ષાસંયમ કહેવાય છે.
તે ઉપેક્ષા બે પ્રકારે છે.
કેવી રીતે બે પ્રકારે ?
(૧) સંયત વ્યાપાર ઉપેક્ષા (૨) અસંયતવ્યાપાર ઉપેક્ષા
એમાં ક્રમશઃ આ પ્રમાણે અર્થ કરવો કે સાધુને પ્રેરણા કરવા સંબંધી વ્યાપાર ઉપેક્ષા અને ગૃહસ્થને પ્રેરણા ન કરવા સંબંધી વ્યાપારોપેક્ષા છે.
આશય એ છે કે સંયમયોગોમાં સાધુને સીદાતો જોઈને એને સંયમમાં સ્થિર કરવા માટે યોગ્ય પ્રેરણા કરનારાને
ण
भ
स्स
Inf
म
भ
H
મ
|| ૬૬||