________________
ભાગ-૨
મ
*
=
=
=
ઉપેક્ષા બે પ્રકારે છે. તેને કરનારાને સંયમ કહેવાયો છે. તે બે પ્રકારની ઉપેક્ષાને આગળ કહેશે. શ્રી ઓઘનિયુક્તિ કરી
પ્રમાર્જન કરનારાને સંયમ કહેવાયો છે. એમ વધી ગયેલા પાણી વગેરેને પરઠવનારાને પણ સંયમ કહેવાયો છે. આમ " આ કુલ ૧૪ સંયમ થયા. એ ઉપરાંત ત્રણ પ્રકારનો મન, વચન, કાય સંયમ તો કહેવાઈ ગયેલો જાણવો.
હવે ભાષ્યકાર વ્યાખ્યા કરે છે કે પહેલી ગાથાનો અર્થ એટલે કે મેં કહેલ ૧૬૯મી ગાથાનો અર્થ તો એકાકી કારણિક | ૬૫ | v સાધુના ગમન વખતની યતનામાં કહેવાઈ ગયો છે. એટલે કે મેં આ જે ૧૬મી ભાષ્ય ગાથામાં ૧૦ પ્રકારના અસંયમનો
જ ઉલ્લેખ કર્યો છે, તેનો અર્થ અત્રે જણાવતો નથી. તે પૂર્વે કહેવાઈ ગયો છે.
| (પ્રશ્ન પૂર્વે તો માત્ર પૃથ્વીથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોના જ સંયમનો ઉલ્લેખ થયો છે. અજીવ સંયમ બતાવાયો જ નથી.)
ઉત્તર : અજીવ પુસ્તકાદિનો સંયમ પણ અચિત્તવનસ્પતિમાં ગમન કરતી વખતે બતાવેલી યતનામાં કહેવાઈ જ ગયેલો જાણવો.
હવે ૧૭૦મી ગાથામાં જે લખેલ છે, તેનું તો ક્યાંય પણ વ્યાખ્યાન કરાયું નથી. એટલે તેનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૭૧ : ગાથાર્થ : જ્યાં સ્થાનાદિ કરવાનો વિચાર કરે, ત્યાં પહેલા પ્રતિલેખન કરીને પછી સ્થાનાદિ કરે. સંયતને પ્રેરણા કરવામાં અને ગૃહસ્થને પ્રેરણા ન કરવામાં વ્યાપારોપેક્ષા થાય.
ટીકાર્થ : સ્થાન એટલે કાયોત્સર્ગાદિ રૂપ જે ઉર્ધ્વસ્થાન, ઉભા રહેવું તે. થાનાદ્રિ માં જે માઃિ શબ્દ છે, તેનાથી
=
=
૫ ||