________________
શ્રી ઓધA L ભાગ-૨
'E
| ૭૩૫ |
F
E
E
अहवा पढमे चेव कालमंडलए एगो चत्तारि वाराओ लेइ, बितिओ पुण बितिए कालमंडलए दो वाराओ लेइ, ततिहए तिन्नि वाराउ लेइ सो चेव बितिओ, एवं वा दोण्हं साहूणं नव वाराओ भवंति, अह एक्को चेव कालग्गाही ततो अववाएण सो चेव पढमे तिन्नि वारा लेइ, पुणो सो चेव बितिए मंडले तिन्नि वारा लेइ, पुणो सो चेव ततिए मंडलए तिन्नि चेव
वाराओ लेइ । एसो पाभाइकालस्स विही । एवं च सति कालस्स पडिक्कमित्ता सुवंति, एगो न पडिक्कमति, सो अववाएण w कालं निवेदिस्सइ ॥
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૬૬૨ : ટીકાર્થ : તે પ્રાદોષિક કાલ લેવાઈ જાય એટલે બધા જ સાધુઓ રાત્રિના પહેલા પ્રહરની L.સમાપ્તિ થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. રાત્રિના પહેલા બે પ્રહરો વૃષભોના=ગીતાર્થોના છે. તેઓ તો સૂત્રના અર્થને વિચારતા ત્યાં સુધી જાગતા રહે - સ્વાધ્યાય કરે કે જયાં સુધી બે પ્રહર પસાર થાય અને ત્રીજો પ્રહર શરૂ થાય.
જયારે ત્રીજો પ્રહર શરૂ થાય ત્યારે તે જ સાધુઓ ઉપાધ્યાયાદિને સંદિશાપન કરીને અર્ધરાત્રિક કાલને ગ્રહે. બી કા.પ્ર. કર્યા બાદ તેઓ આચાર્યને ઉઠાડે. વંદન આપીને કહે કે, “કાલ શુદ્ધ છે આચાર્ય ‘તહત્તિ’ બોલે. પછી તે વૃષભો મી.
સુઈ જાય. આચાર્ય પણ બીજા સાધુને ઉઠાડીને કાલનું પ્રતિજાગરણ કરાવે. પછી એકાગ્ર ચિત્તવાળા બની ત્યાં સુધી સૂત્રાર્થને વિચારે કે જ્યાં સુધી વૈરાત્રિકકાલનો ઘણો સમય થઈ જાય. ત્યારે ત્રીજો પ્રહર પસાર થયે છતે તે કાલપ્રતિલેખક આચાર્ય પાસે પ્રતિસંદેશાપન કરીને વૈરાત્રિક કાલને ગ્રહે. આચાર્ય પણ કાલનું પ્રતિક્રમણ કરીને ઉંઘી જાય ત્યારે જે કોઈ પણ ઉંધેલા સાધુઓ
8
૭૩૫