________________
-
$
E
F
=
શ્રી ઓઘहत्य सरेखा भवति, एतदुक्तं भवति-निपततो ज्योतिष्पिण्डस्य रेखायुक्तस्य उल्केत्याख्या, स एव च रेखारहितो ज्योतिष्पिण्ड:
कनकोऽभिधीयते । નિર્યુક્તિ ભાગ-૨
ચન્દ્ર. : હવે ભાષ્યકાર આ જ ગાથાનું વ્યાખ્યાન કરે છે.
ઓઘનિયુક્તિ ભાગ-૩૧૦ : ટીકાર્થ : ત્રણ, પાંચ, સાત કનકો ક્રમશઃ ઉનાળા-શિયાળા-ચોમાસામાં કાલને હણે. || ૭૩૩ / ૫
ની અર્થાત્ ઉનાળામાં જો ત્રણ કનક થાય તો તે કાલને હણે, શિયાળામાં પાંચ અને ચોમાસામાં સાત કનક કાળને હણે.
હવે ઉલ્કા અને કનકનું લક્ષણ બતાવતા કહે છે કે “ઉલ્કા રેખાવાળી હોય એટલે કે રેખાવાળો પડતો જે જયોતિષપિંડ | હોય તે ઉલ્કા કહેવાય.
(આકાશમાં પુંછડિયો તારો ખરતો દેખાય એ ઉલ્કા કહેવાય.) એ જ જ્યોતિષ્પિડ જો રેખારહિત હોય તો કનક કહેવાય.
=
F
=
=
=
=
=
= =
= ('
ओ.नि. : सव्वेवि पढमजामे दोन्नि उ वसभा उ आइमा जामा ।
तइओ होइ गुरूणं चउत्थओ होइ सव्वेसि ॥६६२॥ तस्मिंश्च प्रादोषिके काले गृहीते सति सर्व एव साधवः प्रथमयामं यावत्स्वाध्यायं कुर्वन्ति, द्वौ त्वाद्यौ यामौ
॥33॥