________________
નિર્યુક્તિ ll
चतसृष्वपि दिक्षु चक्षुष आलोको यदि शुद्ध्यति ततो गृह्यते वर्षाकाले नान्यथा, एतच्च प्रकटीकरिष्यति । 'उउबद्धे શ્રી ઓઘ-૬
तारगा तिणि त्ति ऋतुबद्धे-शीतोष्णकालयोरायेषु त्रिषु कालेषु यदि मेघच्छन्नेऽपि तारकात्रयं दृश्यते ततः शुद्ध्यति ભાગ-૨
ण कालग्रहणं, यदि पुनस्तिस्रोऽपि न दृश्यन्ते ततो न ग्राह्यः, प्राभातिकस्तु काल: ऋतुबद्धे मेधैरदृश्यमानायामप्येकस्यामपि ]
तारकायां गृह्यते कालः, वर्षाकाले त्वेकस्यामपि तारकायामदृश्यमानायां चत्वारोऽपि काला गृह्यन्ते । | ૭૩૧ I w
ચન્દ્ર.: ચારેય કાળોમાં કનક પતન થવાને લીધે જે રીતે વ્યાઘાત થાય, તે દેખાડતા હવે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૬૬૧ : ટીકાર્થ : કાન વગેરે ઇન્દ્રિયો વડે ઉપયોગવાળા તે સાધુઓના કાળનો વ્યાઘાત ઉત્કૃષ્ટથી સાત | | કનક કરે. આ વાત આગળ કહેશે. ' તથા ચોમાસામાં પ્રાભાતિક કાલ ગ્રહણ કરાય ત્યારે જો ત્રણ દિશામાં ચક્ષુનો આલોક શુદ્ધ હોય એટલે કે ભીંત વગેરેથી ' ઢંકાયેલો ન હોય તો કાલગ્રહણ કરાય. (આલોક એટલે ચક્ષુ વડે થતું દર્શન. જો કા.પ્ર.ની જગ્યામાં ત્રણ દિશાઓ ખુલ્લી
હોય. ત્રણ દિશામાં કોઈ ભીંત ન હોય તો ત્યાં કા.ગ્ર. લેવાય. એક દિશામાં ભીંત હોય તે ચાલે.) નહિ તો વ્યાઘાત થાય. ને આ વિશેષવિષયવાળું જાણવું એટલે કે પ્રભાતિકકાળ રૂપ એક વિશેષ કાળ માટે જ આ નિયમ છે. બાકીના પહેલા
ત્રણ કાળોમાં તો ચારેય દિશામાં જો ચક્ષુનો આલોક શુદ્ધ હોય એટલે કે ચારેય દિશામાં ભીંત ન હોય તો જ ચોમાસામાં કા.પ્ર. વો કરાય એ સિવાય નહિ,
Tu ૭૩૧ /