________________
EF S "p
નિયુક્તિ કરે
ઉપાશ્રયમાં આવીને પ્રવૃત્તિ કરે તો એમાં તેઓ તો પોતાના રૂધિરવાળા ઉપાશ્રયમાં સ્વાધ્યાય કરનારા બને. જે ઉચિત નથી. શ્રી ઓધ- યુ. 1 એટલે આ વિષયમાં પરગચ્છ=અન્ય સ્થાને રહેલા સાધુઓ પ્રમાણભૂત ન બને.).
અથવા તો એવું બને કે ક્યારેક પરગચ્છમાં જ કોઈક સાધુ રૂધિરાદિથી વ્યાપ્ત હોય, અને આ ગચ્છમાં એવું કોઈ ન ભાગ-૨
જ હોય. એટલે દેવીએ | દેવે તે પરગચ્છને ગર્જિતાદિ સંભળાવી કા.ગ્ર. કરતા અટકાવ્યા હોય, પણ આ ગચ્છમાં કોઈ દોષ I ૭૨૯ો ન હોવાથી એમને ગર્જિતાદિ ન સંભળાવ્યા હોય એટલે જો પગચ્છને પુછો તો એ તો ગર્જિતાદિ હોવાનું જ કહે, અને એના
કારણે આ સાધુઓ પોતાની વસતિ સંપૂર્ણ નિર્દોષ હોવા છતાં પણ કા.ગ્ર. ન લે, સ્વાધ્યાય ન કરે. આ નુકશાન થાય માટે જ આમાં પરગચ્છ પ્રમાણ નથી.
वृत्ति : इदानीं यदुक्तमासीत् 'कालचतुष्के नानात्वं वक्ष्यामः' तत्प्रदर्शयन्नाह - મો.નિ. : * નિવડ% નાઈત્તયં પાસિયંમિ સવ્વવિ.
समयं पट्ठवयंती सेसेसु समं व विसमं वा ॥६६०॥ कालानां चतुष्कं कालचतुष्कं तत्रैकः प्रादोषिकः द्वितीयोऽर्द्धरात्रिक तृतीयो वैरात्रिकः चतुर्थः प्राभातिकः काल इति, एतस्मिन् कालचतुष्के नानात्वं प्रदर्श्यते, तत्र प्रादोषिककाले सर्व एव समकं स्वाध्यायं प्रस्थापयन्ति, शेषेषु तु त्रिषु कालेषु समक-एककालं स्वाध्यायं प्रस्थापयन्ति विषमं वा-न युगपद्वा स्वाध्यायं प्रस्थापयन्तीति ।
I:
ક
F
Bls
૭૨૯ો.
-
E