SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ $ P વ્રુત્તિ: શિૐ – શ્રી ઓઘનિર્યુક્તિ મો.નિ.: ગો વધ્વંતંગિ વિઠ્ઠી માછલંકિ દો તો વેવા ભાગ-૨ i € નારં તમદં પુરું સમારેvi I૬૧૪ // ૭૨ ૨ / v, य एव प्रथमं वसतेव्रजतो विधिरुक्तस्तद्यथा-यदि कविहसियं वा उक्का वा पडति गज्जति वा, एवमाईहिं उवघाओ ण गहियस्सवि कालस्स होइ आगच्छंतस्स वसहि, ततश्च यो विधिव्रजतः कालभूमावुक्तः आगच्छतोऽपि पुनर्वसतौ स एव स्स विधिर्भवति, यत्पुनरत्र वसतौ प्रविशतो नानात्वं-भेदस्तदहं नानात्वं वक्ष्ये 'समासतः' संक्षेपेण । * F = = H = " ચન્દ્ર. : વળી – ઓઘનિર્યુક્તિ-૬૫૪ : ટીકાર્થ : વસતિમાંથી નીકળતા સાધુ માટે જે વિધિ પહેલા કહેવાઈ ગયેલો છે, તે આ પ્રમાણે કે જો કપિકસિત થાય, ઉલ્કા પડે કે ગર્જના થાય...આ બધા કારણોસર ગ્રહણ કરેલા કાળનો પણ ઉપઘાત થાય. એ જ રીતે વસતિમાં આવનારા સાધુને આ બધા કારણોસર જ ગ્રહણ કરાયેલા એવા પણ કાળનો ઉપઘાત થાય. એટલે કાલભૂમિમાં જનારા સાધુ માટે જે વિધિ કહેવાયેલો, ત્યાંથી પાછા વસતિમાં આવનારા માટે પણ એ જ વિધિ થાય. હા ! વસતિમાં પ્રવેશ કરતા સાધુને પૂર્વોક્ત વિધિ કરતા જે થોડો ઘણો ભેદ છે, તે ભેદને હું સંક્ષેપથી કહીશ. ; ૭૨૨ . * ET
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy