SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- યુ. - ચા ભૂમિ એકાંતમાં ન હોય, નાની હોય તો પણ ચાલી રહે... વગેરે કારણોસર એ બેયની જુદી જુદી ૧૨ ભૂમિ જોવાતી. રે! કદાચ એક જ ભૂમિ બેયની ભેગી જોઈએ તો પણ એ અંડિલ માટે પણ ગણાય અને માત્રા માટે પણ ગણાય અને એટલે એ નિર્યુક્તિ | રીતે કુલ ૧૨ ભૂમિ પણ ૨૪ ગણી શકાય. ભાગ-૨ - (૬) ત્રણ કાલભૂમિઓ જોવાનું કારણ એ જ કે કોઈક જગ્યાએ રાત્રે કાલ ગ્રહણના સમયે જ ઉજઈ આવી જવાદિ | ૬૯૭ = કારણોસર કાલગ્રહણ લેવું શક્ય ન બને તો પછી બીજી બે ભૂમિ પણ જોયેલી હોવાથી ત્યાં કા.ગ્રે. લઈ શકાય. એ જ કાલભૂમિઓ વચ્ચે ઓછામાં ઓછું એક હાથનું અંતર તો જોઈએ જ. બે કાલભૂમિઓ અડીઅડીને હોય એ ન ચાલે.) [ t = ओ.नि. : जइ पुण निव्वाघाओ आवासं तो करेंति सव्वेवि । सड्ढाइकहणवाघायताए पच्छा गुरू ठति ॥६३७॥ एवं सूर्यास्तमयानन्तरं यदि निर्व्याघातो गुरुः - क्षणिक आस्ते ततः सर्व एवाऽऽवश्यकं-प्रतिक्रमणं कुर्वन्ति, अथ श्राद्धधर्मकथादिना व्याघातो गुरोर्जातः-अक्षणिकत्वं ततः पश्चाद्गुरुरावश्यकभूमौ संतिष्ठन्ते । ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૬૩૭ : ટીકાર્થ : આ રીતે સૂર્યાસ્ત થયા બાદ જો ગુરુ વ્યાઘાત વિનાના હોય એટલે કે ક્ષણિક વી હોય = વ્યસ્ત ન હોય = કોઈ અગત્યના કામમાં ન રોકાયેલા હોય તો પછી બધા જ સાધુઓ પ્રતિક્રમણ કરે. પણ જો શ્રાવકોને = '# # ૨ || દ૯૭ll
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy