SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ = 'E F G E F ઉત્તર : મળ માટે અને માત્રા માટે ૨૪ સંખ્યાવાળા સ્થાનો જુએ. શ્રી ઓઘનિર્યુક્તિ એ ૨૪ Úડિલભૂમિઓ ક્યાં જુએ ? એ હવે બતાવતા કહે છે કે મળના વેગથી નહિ પીડાયેલો છતો સાધુ જે ભૂમિ | ભાગ-૨ | [" ઉપર સહેલાઇથી જવાને સમર્થ બને (અને તે જગ્યાએ ગયા બાદ મળ વોસિરાવે.) તે અધિકાસિકા ભૂમિ કહેવાય છે. આંગણાની અંદર આવી ત્રણ ભૂમિઓ જુએ. / ૬૯૫ ૫, પ્રશ્નઃ ત્રણ ભૂમિ કેવી રીતે ? ઉત્તર : એક અંડિલભૂમિ વસતિની = ઉપાશ્રયની નજીકમાં, બીજી વચમાં અને ત્રીજી દૂર એ રીતે આંગણામાં ત્રણ અંડિલભૂમિઓ થાય. તથા બીજી ત્રણ ભૂમિઓ તે જ આંગણામાં વધુ નજીકમાં જુએ. મળના વેગથી પીડિત થયેલો છતો તે સાધુ જે | ભૂમિઓમાં જઈને મળ વોસિરાવી શકે, તે અનધિકાસિકા ત્રણ ભૂમિઓ કહેવાય. એક વસતિની અત્યંત નજીકમાં, બીજી ! વચમાં અને ત્રીજી દૂર. T આમ આ રીતે આંગણાની અંદર છ ભૂમિઓ જુએ. આંગણાની બહાર પણ આ જ પ્રમાણે છે ભૂમિઓ જુએ. આમ ૧૨ ભૂમિ મળ માટે જુએ, એ જ પ્રમાણે માત્રામાં પણ બાર ભૂમિઓ જુએ. આંગણાની અંદર છે, અને આંગણાની બહાર છે. આમ આ બધી મળ-મૂત્રની ૨૪ ભૂમિઓને પ્રત્યુપેશીને તે પછી કાલના ગ્રહણ માટે પણ ત્રણ જ ભૂમિઓ પ્રત્યુપેક્ષણ = Preto //
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy