SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ 5 E विज्जेहिं हसियं, ततो तीए विज्जाणं राइणो य परिकहणा कया, जहा - શ્રી ઓ - યુ. નિર્યુક્તિ | ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ ૬૨૪ : ટીકાર્થ : જો શેરીમાં પણ જવાને સમર્થ ન હોય તો પછી ખડકીમાં જઈને વોસિરાવે. ભાગ-૨ જો ખડકીમાં જવાને સમર્થ ન હોય તો વસતિના અગ્રકારે વોસિરાવે. જો એ રીતે આંગણાના અગ્રદ્વાર સુધી જવા પણ સમર્થ ન હોય તો પછી ઉપાશ્રયમાં કે માત્રક પ્યાલામાં વોસિરાવે. જો અત્યંત જોરદાર ઉતાવળ હોય તો ગોચરી માંડલીની બાજુમાં | ૬૮૪ જ વોસિરાવે. | (જુના જમાનાના બાંધકામો જોશો તો જણાશે કે એક મોટી ગલી હોય એને શેરી કહેવાય. એ શેરીમાં વળી પાછા ૫ ૭-૧૦ વિભાગો હોય. દરેક વિભાગ ઉપર તે વિભાગનું નામ લખેલ હોય. બ્રાહ્મણવાસ-વાણિયાવાસ વગેરે... એ દરેક Fી વિભાગનો દરવાજો પણ ક્યાંક ક્યાંક સ્વતંત્ર જોવા મળે છે. એ દરેકે દરેક વિભાગમાં – ૧૦-૧૫ ઘરો હોય. હવે એ ઘરોના " મુખ્ય દરવાજામાં પ્રવેશો એટલે પ્રથમ તો ખુલ્લો ભાગ = આંગણું આવે. જેને પુરો કહે છે અને પછી ઘર આવે. આવા જ કોઈક ઘરને વસતિ તરીકે મેળવીને સાધુઓ ત્યાં રહેતા હોય છે. શાસ્ત્રકારો જાણે છે કે અંડિલની શંકા સામાન્ય-તીવ્રતીવ્રતર-તીવ્રત્તમ અનેક પ્રકારની હોઈ શકે છે. એટલે ઉત્સર્ગમાર્ગ દર્શાવ્યા બાદ હવે અપવાદમાર્ગ બતાવી રહ્યા છે.) પ્રશ્ન : પણ આ રીતે શેરીની વચ્ચે, બારણા પાસે....બેસી જવું એ તો કેટલું બધું અનુચિત ગણાય ને ? ઉત્તર : આ વાત તો લોકમાં પણ પ્રસિદ્ધ છે કે “પ્રાપ્ત થયેલા = બહાર નીકળવા માટે આવી પહોંચેલા મળ વગેરેનો Iri ૬૮૪ .. = = * *
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy