SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ मो श्री सोध- त्थु નિર્યુક્તિ भाग-२ ॥ ६८३ ॥ म ण भ ચન્દ્ર. : તેમાં પ્રથમ તો પ્રથમ સ્થંડિલ ભૂમિમાં જવું જોઈએ. જો તે ન હોય તો – ઓધનિયુક્તિ ૬૨૩ : ટીકાર્થ : જો પહેલી સ્થંડિલભૂમિમાં જવા માટે સાધુ શક્તિમાન ન હોય (ઉતાવળ છે માટે) તો બીજી સ્થંડિલભૂમિમાં જાય. જો બીજી સ્થંડિલભૂમિ ન હોય, તો ત્રીજા સ્થંડિલમાં જાય, જો તે ન હોય તો પછી ચોથી સ્થંડિલભૂમિમાં જાય. જો ચોથી સ્પંડિલભૂમિમાં જવા પણ સમર્થ ન હોય તો પછી ગ્રામના દ્વાર આગળ જ ઉચ્ચાર=મળ વોસિરાવે અર્થાત્ ત્યાં જ બેસી જાય. જો ગામના દ્વારે જવા માટે પણ સમર્થ ન હોય તો પછી શેરીમાં જ વોસિરાવે. ओ.नि. : T साही पुरोहडे वा उवस्साए मत्तगंमि वा णिसिरे । अच्चुक्कडंमि वेगे मंडलि पासंमि वोसिरइ ॥ ६२४॥ णं - म व यदा रथ्यायामपि गन्तुं न शक्नोति, तदा 'साहीए' खडक्किायां गत्वा व्युत्सृजति, यदा खडक्किक्कायां गन्तुं न ओ समर्थस्तदा 'पुरोहडे' अग्रद्वारे व्युत्सृजेत्, यदा पुरोहडमपि गन्तुं नालं, तदोपाश्रये मात्रके वा व्युत्सृजेत्, सर्वथा ओ 'अच्चुक्कडंमि न धार्यते । अत्र च कथानकम् एगो राया तस्स य वेज्जो पहाणो सो मतो, तंमि मए राइणा गवेसावियं एयस्स पुत्तो अस्थि वा न वा ? तस्स य कहियं अत्थि एगा सुया, ताएय सयलं वेज्जयं अहीयं, हक्कारिया आयाया, राइणा भणिया य किं ते भणियं ? सा भणइ अहियं विज्जयं, ततो एयस्संतरे ताए वायकम्मं कयं ततो इयरेहिं स्स म हा र 11 €2311
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy