SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ E F S નિર્યુક્તિ vi ; E શ્રી ઓઘ-૬ भावासन्ने पुनर्यतनायां यन्नानात्वं तच्छृणुत, वक्ष्ये । ચન્દ્ર, : હવે ભાણકાર પૂર્વે બતાવેલા અંડિલોને દેખાડતા કહે છે. ભાગ-૨ ઓઘનિર્યુક્તિ ભાગ-૩૦૮ : ટીકાર્થ : અનાપાત-અસંલોક એ પહેલો ભાંગો કહેવાયો છે. બીજો અનાપાત સંલોક કહેવાયો છે. ત્રીજો વળી વિપરીત ઈંડિલ છે એટલે કે સાપાત+અસંલોક રૂપ છે. તથા ચોથો ભાંગો આપાત-સંલોક છે. આ I ૬૮૧ || w ન પૂર્વે કહેલા ચાર અંડિલો છે. ઓઘનિર્યુક્તિ દ૨૧-૬૨૨ : ટીકાર્ય : આમાં અનાપાત-અસંલોક ચૅડિલસ્થાન નિર્દોષ છે, બીજા, ત્રીજા અને ચોથા | ભાંગામાં યતનાપૂર્વક વોસિરાવવાનું કામ કરવું. પ્રશ્ન : આ યતના કઈ છે ? ઉત્તર : યતના એ કે એ છેલ્લા ત્રણ ભાંગામાં પુષ્કળ પાણી વડે કરકુચાદિ રૂપ યતના કરવી અને દરેક સાધુ પાસે પાણીવાળા માત્રકો હોય. (લોકો જોતા હોય એટલે વધુ પાણીનો વપરાશ કરવો જરૂરી છે. એ માટે બધા પુષ્કળ પાણી રાખે...) પ્રશ્ન : શું તમામે તમામ સ્પંડિલભૂમિઓમાં કુરુકુચા કરવા રૂપ જ યતના છે કે એમાં કોઈ ભેદ છે ? ઉત્તર : એમાં વિશેષતા = ભેદ છે. તે એ કે ત્રીજા અંડિલમાં પણ યતનાનો ભેદ = વિશેષ છે. એ માત્ર એટલું જ કરે * F = ક ક દ ‘fe - ૮ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy