________________
ण
मो
श्री जोध- त्थु
નિર્યુક્તિ णं
भाग-२
114011
म
TUT
मो
ઓધનિર્યુક્તિ- ૨૮૦ : ગાથાર્થ : શેષ યોગોમાં ન વર્તતો સાધુ પ્રતિલેખન કરવા છતાં પણ દેશને જ આરાધે છે. જો તું સર્વારાધનાને ઇચ્છે છે. તો તું સાંભળ. (જે આગળ કહેવાશે)
ટીકાર્થ : બાકીના યોગોમાં ન વર્તતો સાધુ શાસ્ત્રમાં કહેલા ન્યાય વડે પ્રત્યુપેક્ષણાને કરતો હોય તો પણ દેશથી જ આરાધક બને છે. પણ તેના વડે સર્વ યોગો આરાધાયેલા બનતા નથી. તેથી જો તું સંપૂર્ણ આરાધના ઇચ્છે છે.... બાકીનું सुगम छे.
वृत्ति : कथं च सर्वाराधको भवति ?, अत आह -
ओ.नि. :
पंचिदिएहिं गुत्तो मणमाईतिविहकरणमाउत्तो ।
तवनियमसंजमंमि अ जुत्तो आराहओ होइ ॥ २८१॥
पञ्चभिरिन्द्रियैर्गुप्तो मनसादिना त्रिविधेन करणेन 'आयुक्तः ' यत्नवान् तपसा द्वादशविधेन युक्तः नियम:इन्द्रियनियमो नोइन्द्रियनियमश्च तेन युक्तः, संयमः - सप्तदशप्रकारः पुढविक्काओ आउक्काओ तेडक्काओ वाक्काओ वणस्सइकाओ बेइंदियतेइंदियचउरिंदियपंचिंदियअजीवकायसंजमो पेहाउपेहापमज्जणं परिद्वावणं मणवइकाए । अत्र संयतः सन् मोक्षस्याराधको भवति प्रव्रज्याया वाऽऽराधकः । द्वारगाथेयम् ।
म
स्स
भ
म
स्प
114011