________________
श्रीमोध-त्यु નિર્યુક્તિ भाग-२
॥१४॥
वृत्ति : इदानीं वदनप्रक्षेपणशोधिं दर्शयन्नाह - ओ.नि.भा. : असुरसुरं अचवचवं अट्ठयमविलंबिअं अपरिसाडि ।
मणवयकायगुत्तो भुंजे अह पक्खिवणसोही ॥२८९॥ असुरसुरं भुङ्क्ते-सरडसरडं अकरंतो 'अचवचवं' न चर्वयन् वल्कमिव चपचपावेइ, तथा 'अद्रुतम्' अत्वरितं तथा 'अविलम्बितम्' अमन्थरं अपरिशाटिं मनोवाक्कायगुप्तो भुञ्जीत, न मनसा विरूपमिति चिन्तयति, वाचा नैवं वक्ति, यदुत को इमं भक्खेइ ? जो अम्हारिसो न होइ, काएण उद्घोसए मुहेण न देइ, एवं त्रिगुप्तस्य भुञ्जानस्य प्रक्षेपणशोधिर्भवति ॥
ચન્દ્ર. : હવે મુખમાં કોળીયાનો પ્રક્ષેપ કરવાની શુદ્ધિને દેખાડતા કહે છે.
ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૨૮૯ઃ ટીકાર્થઃ સરડ-સરડ ન કરતો વાપરે. (જેમ મોસંબીનો રસ વગેરે વાપરતી વખતે ગૃહસ્થો એક એક ઘુંટડો પીએ અને એમાં રીતસર મોઢાનો અવાજ પણ આવે, તે રીતે સાધુ પાણી વગેરે ન વાપરે.) તથા ચાવતી વખતે સાધુ પાંદડાની જેમ = છાલની જેમ ચબ-જબ અવાજ ન કરે. ઉતાવળ વિના વાપરે. બહુ ધીમે પણ ન વાપરે. તથા ઢોળાય નહિ એ રીતે વાપરે. “આ ગોચરી ખરાબ છે” એવું મનથી ન વિચારે. વાણી વડે એ પ્રમાણે ન બોલે કે “કોણ આ
FSEP
9.
SEE
१४॥