________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ |
| Vol.
ટીકાર્થ : પ્રતિલેખન કરતો સાધુ પરસ્પર = બીજા સાધુ વગેરે સાથે મૈથુનસંબંધી કથાઓ કરે, અથવા તો જનપદ = રાજ્યાદિ સંબંધી વાતો કરે અથવા પ્રતિલેખન વખતે શ્રાવકાદિને પચ્ચકખાણ આપે અથવા તો કોઈક સાધુને ભણાવે અથવા તો બીજા વડે અપાતા સૂત્રના આલાવાદિને જાતે ગ્રહણ કરે.
આ બધુ કરનારો સાધુ છએ છ કાયોનો વિરાધક બને છે. આથી કહે છે કે
ઓઘનિર્યુક્તિ-૨૭૪ : ગાથાર્થ : પ્રતિલેખનામાં પ્રમત્ત સાધુ પૃથ્વી-અપ-તેલ-વાયુ-વનસ્પતિ અને ત્રસ એ છયે કાયોનો વિરાધક થાય.
ટીકાર્થ : સુગમ છે. वृत्ति : कथं पुनः षण्णामपि कायानां विराधकः ? अत आह - ओ.नि. : घडगाइपलोडणया मट्टिअ अगणी य बीय कुंथाई ।
उदगगया व तसेयर उम्मुग संघट्ट झावणया ॥२७५॥ स हि साधुः कुम्भकारादिवसतौ प्रत्युपेक्षणां कुर्वन्ननुपयुक्तस्तोयघटादि प्रलोठयेत्, स च तोयभृतो घटो
; . ૫૦