________________
[
मो
શ્રી ઓધ સ્થુ નિર્યુક્તિ
णं
ભાગ-૨
॥ ૫૬૮૫ મ
ચન્દ્ર. : ઓધનિયુક્તિ-૫૪૨ થી ૫૪૮ : ટીકાર્થ : માંસ ખવાઈ જવાથી ખેદ કરતા માછીમારને માછલો કહે છે કે શા મૈં માટે આ રીતે ખેદ કરે છે ? તું પહેલા તો એ સાંભળ કે જે રીતે તું તિરસ્કારાયો છે.
ण
त्य
संकटं- दुष्प्रवेशं यद्गहनं गह्वरं तस्मिन् हे जीव ! न त्वं छलितः, शेषं सुगमं, यथा न व्यंस्यसे तथा कर्त्तव्यं । यथाऽभ्यङ्गलेपा यथासङ्ख्येन शकटाक्षस्य व्रणानां च युक्तितो भवन्ति, एतदुक्तं भवति - यथाऽभ्यङ्गः शकटाक्षे युक्त्या दीयते न चातिबहुर्न चातिस्तोको भारवहनार्थं, तथा व्रणानां च लेपो युक्त्या दीयते नातिबहुर्नातिस्तोकः, एवं संयमभरवहनार्थं साधूनामाहारः ॥
r
ચરિત્ર અને કલ્પિત એમ બેજ પ્રકારના દૃષ્ટાન્ત જાણવા. જેમ ઓદનને સાધવા માટે ઈંધન જોઈએ, તેમ અર્થની સિદ્ધિ માટે આ દૃષ્ટાન્તો જોઈએ.
ત્રણવાર બગલાના મોઢા વડે ઉપર ફેંકાયો. ત્રણવાર ગાઢ આવર્ત જેવા જાળરૂપ ગોળાકાર ભાગમાં ફસાયો તથા ત્રણસાતવાર (ત્રણ વખત સાત એટલે ૨૧ વાર) જાળમાંથી છટક્યો તથા એકવાર સુકાયેલા પાણીવાળા સરોવરમાં છટક્યો. આવા પ્રકારનું મારું સત્ત્વ છે. જાળ વગેરે પદાર્થો મારી સાથે ઘણીવાર જોડાયા છે. આવા પ્રકારના હોંશિયાર એવા મને તું યંત્ર વડે પકડવા ઇચ્છે છે ? અહો ! આ તારી નિર્ભૂજતા !
દ્રવ્યગ્રાસૈષણા કહેવાઈ ગઈ. (આને દ્રવ્યગ્રાસૈષણા શા માટે કહેવાય ? તેવો પ્રશ્ન થાય તો એનો ઉત્તર આપે છે કે)
If
-
י
મ
ओ
॥ ૫૬૮ ॥