SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सोध નિર્યુક્તિ भाग-२ 1144411 पण मो ᄇ 'परिणामविशुद्ध्या' चित्तनैर्मल्यान्निर्जरा भवति कर्मक्षयलक्षणाऽगृहीतेऽपि भक्ते भवतीति । ચન્દ્ર. : આ રીતે આ સાધુ માત્ર મહેમાનાદિને ન આપે, પણ બીજા પણ સાધુઓને ભોજન માટે નિમંત્રિત કરે. તેમાં જો તેઓ ભોજન ગ્રહણ કરે તો નિર્જરા મળે. અને જો તેઓ ન લે તો પણ વિશુદ્ધપરિણામવાળા સાધુને નિર્જરા જ મળે. આ જ વાત કરે છે. स्म वृत्ति : अथावज्ञया निमन्त्रयति ततश्चायं दोषः । ओ.नि. : ur ઓઘનિર્યુક્તિ-૫૨૭ : ટીકાર્થ : કોઈક સાધુ આ ભોજન લેવા ઇચ્છે કે કોઈ ન પણ ઇચ્છે, તો પણ આ સાધુએ તો # સદ્ભાવપૂર્વક સાધુઓને નિમંત્રણ આપવું. આ રીતે સદ્ભાવથી નિયંત્રણ કરનારા સાધુને ચિત્તની નિર્મલતાના કારણે નિર્જરા મ મળે. ભલે પેલા સાધુઓ ભોજન ન લે. ७३भरहेरवयविदेहे पन्नरसवि कम्मभूमिगा साहू । एक्कमि हीलियंमी सव्वे ते हीलिया होंति ॥ ५२८ ॥ भरहेरवयविदेहे पन्नरसवि कम्मभूमिगा साहू | एक्कमि पूइयंमी सव्वे ते पूइया होंति ॥ ५२९ ॥ त्थ י णं स भ ओ म हा 11 444 11
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy