SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ ભાગ-૨ | ૫૪૫ ક आकुलत्वे आपन्ने सत्येवमोघालोचनयाऽऽलोचयति-पुर:कर्म पश्चात्कर्म च अल्पं-नास्ति किञ्चिदित्यर्थः, 'असुद्धे . य'त्ति-अशुद्धं चाल्पं, अशुद्धमाधाकर्माद्यभिधीयते तदल्पं-नास्तीति, एवमोघतः-संक्षेपेणालोचयेत्, । 'तुरियकरणंमि'त्ति त्वरित कार्ये जाते सति यन्न शुद्ध्यति उक्तेन प्रकारेण तावन्मात्रमेव कथयति, एषा ओघालेचनेति ॥ ૪ ચન્દ્ર. : પ્રશ્ન : આ ઓઘાલોચના કઈ છે ? એમાં શું બોલવાનું ? ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૫૨૧ : ટીકાર્થ : ઉપર કહ્યા પ્રમાણે જ્યારે આકુળતા હોય, વિસ્તારથી આલોચના શક્ય ન હોય , # ત્યારે ઓઘ-આલોચના વડે આલોચના આ પ્રમાણે કરે કે “પૂર્વકર્મ અને પશ્ચાત્કર્મ દોષ અલ્પ છે એટલે કે એ કોઈ દોષ છે | જ નહિ. (અન્ય શબ્દ સમાવ નો વાચક લીધો છે. સાધુઓ આવા કોઈપણ દોષો સેવતા ન હતા એટલે આવી આલોચના - એમના માટે સંભવિત છે.) તથા “અશુદ્ધ એટલે કે આધાકર્માદિ પણ અલ્પ છે. અર્થાતુ એ દોષ પણ નથી.” આ પ્રમાણે સંક્ષેપથી આલોચના કરે. ગોચરી વાપરવા વગેરે રૂપ ઉતાવળું કામ આવી પડેલું હોય તો પછી ઉપર બતાવ્યા પ્રમાણે માત્ર જે શુદ્ધ ન થયું હોય તેટલું જ કહે. (પણ બધી જ બાબતો વિસ્તારથી ન કહે) આ ઓઘાલોચના છે. * = 45 ( t - E F fs પ૪૫ II - B
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy