________________
मो
શ્રી ઓઘ ધુ
નિર્યુક્તિ
ભાગ-૨
ण
ચન્દ્ર. : આલોચના કરનારા સાધુએ આટલી વસ્તુઓ છોડી દેવી.
ઓઘનિર્યુક્તિ-૫૧૮, ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૬૯-૨૭૦ : ટીકાર્થ : (૧) નાચતા નાચતા આલોચના ન કરવી. (૨) વળતા વળતા આલોચના ન કરવી. (૩) શરીરના અંગોને હલાવતા હલાવતા આલોચના ન કરવી. (૪) બોલતો સાધુ ગૃહસ્થની ભાષા વડે (એમનામાં પ્રસિદ્ધ એવા શબ્દો વડે) આલોચના ન કરે. પરંતુ સાધુની ભાષા વડે આલોચના કરે. દા.ત. સુયારિયા વગેરે. (આ તે વખતે સાધુજનમાં પ્રસિદ્ધ એવા તે તે વસ્તુના પારિભાષિક શબ્દો જાણવા.)
(૫) તથા આલોચના કરતો સાધુ મુંગા સ્વર વડે આલોચના ન કરે કે જેમાં કોઈ સ્પષ્ટ શબ્દ ન સંભળાય, માત્ર મિણમિણ અવાજ જ સંભળાય. (ગણગણાટ કરતો હોય તેવો...) (૬) મોટા સ્વરે આલોચના ન કરે. આવા પ્રકારના સ્વરને છોડી મેં દેવો.
स
|| ૫૪૦|| મ
ण
स्स
પ્રશ્ન : આ સાધુ શેની શેની આલોચના કરે ?
ઉત્તર : સુવિહિત સાધુ પાણીથી સ્નિગ્ધ એવા હાથની આલોચના કરે, પાણીથી ભીના વગેરે રૂપ કડછાદિની આલોચના કરે. તથા ‘કયા વ્યાપારને કરતી સ્ત્રી વડે ભિક્ષા અપાયેલી છે.” એની પણ આલોચના કરે.
હવે આ જ ગાથાનું વ્યાખ્યાન કરતા ભાષ્યકાર કહે છે કે
(૧) હાથ - પગ-ભ્રૂ (આંખની ઉપર રહેલ ભ્રમર) - મસ્તક -આંખો અને હોઠ... આ બધા અંગોનું વિકારપૂર્વક જે
स्थ
स
UT
ग
हा
स्स
11480 11