SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ છે ઓઘનિયુકિત-૨૭૧ : ગાથાર્થ : આ (ચાર) અનાદેશો છે. કેમકે અંધારામાં તો સૂર્ય ઉગ્યા છતાં ન દેખાય. (શેષ શા શ્રી ઓઘ-થી ટીકાર્થથી સ્પષ્ટ થશે.) નિર્યુક્તિ ભાગ-૨ ટીકાર્થ : ઉપર બતાવેલા ચારેય મતો ખોટા પક્ષ છે, એટલે કે એમનો અભિપ્રાય બરાબર નથી. કેમકે સૂર્ય ઉગી ગયો હોય તોય ઉપાશ્રયમાં ગાઢ અંધકારમાં હાથની રેખા ન દેખાય તેવું પણ બને. એટલે સૌથી વધુ પ્રકાશવાળો ચોથો મતપણ | ૪૫] ખોટો છે. બાકીના ત્રણ પક્ષ તો ચોથા કરતા ઓછા પ્રકાશમાં પ્રતિલેખના કરનારા હોવાથી એટલે કે અંધારાવાળા હોવાથી જ જ દોષવાળા તરીકે સમજી લેવા. (આશય એ છે કે ચાર મતમાં ચોથો મત સૌથી વધુ પ્રકાશમાં પ્રતિલેખના માનનારો બને # છે. પણ એ જે એમ કહે છે કે “હાથની રેખા દેખાય, ત્યારે પ્રતિલેખન કરવું” એ બરાબર નથી. કેમકે ઘણીવાર એવું બને , કે અમુક ઉપાશ્રયો અંધારાવાળા હોય તો છેક સૂર્યોદય થયા પછી તેમાં અંધારુ હોવાના કારણે હાથની રેખા ન દેખાય, અને | તો પછી સૂર્યોદય પછી પણ પ્રતિલેખન ન કરી શકાય. આમ રેખા દેખાવાનું ગણિત કોઈક ચોક્કસ સમય સૂચવી શકતું નથી. | એટલે આમાં તો પ્રતિલેખનનો સમય અનિશ્ચિત જ બની રહે. માટે આ મત યોગ્ય નથી. હવે જ્યારે આ ચોથો મત કે જે બાકીના ત્રણ મતની અપેક્ષાએ વધુ પ્રકાશમાં પ્રતિલેખના માનનારો છે. તે પણ ખોટો હોય તો બાકીના ત્રણ મતો તો ચોથાની અપેક્ષાએ ઓછા પ્રકાશમાં જ પ્રતિલેખનાના મતવાળા હોવાથી એ ખોટા સાબિત થઈ જ જાય છે.) પ્રશ્ન : તો પછી કઈ વેળામાં પ્રતિલેખના કરવી ? ઉત્તર : મુહપત્તિ, ઓઘો, ઓઘાની ઉપરની નિષઘા (ઓધારિયું), ચોલપટ્ટો, એક ઉનના કપડો (કામળી) અને બે - 1 કપ ૬ = he is
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy