SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ” = = = = = શ્રી ઓઘ-વ્યું ओ.नि. : गामे य कालभाणे पहुव्वमाणे हवंति भंगट्ठा । નિર્યુક્તિ ___काले अपहुप्पंते नियत्तई सेसए भयणा ॥५०७॥ ભાગ-૨ यदा ग्रामः पर्याप्यते कालश्च यदा पर्याप्यते भाजनं च पर्याप्यते एवमस्मिस्त्रये पर्याप्यमाणे सति पदत्रयनिष्पन्ना / ૫૧૮ अष्टौ भङ्गका भवन्ति, तेषां च भङ्गकानां मध्ये यस्मिन् भड़के कालो न पर्याप्यते तस्मिन्निवर्त्तत एव, शेषेषु च चतुर्यु w ण भङ्गकेषु 'भजनां' विकल्पनां करोति । ચન્દ્ર. પણ જો એ ભોજન અશુદ્ધ હોય તો પછી એને પરઠવી દે, અને એ પરઠવ્યા પછી શું કરે ? એ હવે કહે છે. ઓઘનિર્યુક્તિ-૫૦૭: ટીકાર્થ : જો ગામ મોટું હોવાથી ઘરો પુરતા પ્રમાણમાં હોય અને કાળ પણ પુરતો હોય, મોડું | થયું ન હોય અને જો પોતાની પાસે ભાજન - પાત્રા પણ પુરતા હોય (પાત્રા તો બે જ રાખવાના છે. એમાં સંખ્યા વધવાની નથી. પણ એ પાત્રામાં અન્ય વસ્તુ વહોરી શકાય તેમ હોય તો એ પુરતા પ્રમાણના ભાજન કહેવાય.) તો આ રીતે ત્રણેય વસ્તુ પુરતી હોતે છતે એ ત્રણ વસ્તુને લઈને આઠ ભાંગા થાય. તે આઠ ભાંગાઓની અંદર જે ભાંગો એવો હોય કે જેમાં કાળ પુરતો ન હોય. તે ભાંગામાં તો સાધુ ઉપાશ્રયમાં જ પાછો ફરે. ગોચરી લેવા ન જાય. કાળની પર્યાપ્તતા વાળા બાકીના ચાર ભાંગાઓમાં વિકલ્પના કરે એટલે કે ભજના કરે. = = = ૫૧૮
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy