SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-, નિર્યુક્તિ ભાગ-૨ | ૫૧૩ / w ચન્દ્ર. : હવે લોકોત્તર - અપ્રશસ્ત ભાવનું પ્રતિપાદન કરવા માટે કહે છે. ઓઘનિયુક્તિ : ૫૦૧-૫૦૨-૧૦૩: ટીકાર્થ : જે સાધુ વર્ણ-બલ-રૂપને માટે વાપરે, અને દૂધ વગેરે ઉત્તમ દ્રવ્યો મળે ત્યારે ગ્લાનાદિને પ્રાયોગ્ય એ વસ્તુ એમને માટે વધારે ન વહોરે. (પણ માત્ર પોતાના પુરતી વહોરે અને પોતે જ વાપરે.) જે રીતે તે ગૃહસ્થા સુવર્ણાદિથી હીન બની અને દુઃખ ભાગી બની એમ સાધુ પણ જ્ઞાન - દર્શન - ચારિત્ર રૂપ ત્રિક વડે હીન અને દુઃખના ભાગીદાર થાય. લોકોત્તર અપ્રશસ્તભાવ કહેવાઈ ગયો. હવે લોકોત્તર પ્રશસ્તભાવને દેખાડવા માટે કહે છે કે એ સાધુ આચાર્યાદિના માટે સારી વસ્તુઓ વહોરે અને સમજે કે આ મારે યોગ્ય નથી. પણ આચાર્યાદિને યોગ્ય છે. આ પ્રમાણે જે સાધુ ગ્રહણ કરે તે તેનો પ્રશસ્ત ભાવ કહેવાય. આ સિવાયનું આ ત્રણગાથામાં લખેલું સરળ છે. આમ લોકોત્તર પ્રશસ્તભાવ કહેવાઈ ગયો. ભાવદ્વાર કહેવાઈ ગયું. ओ.नि. : उग्गमउप्पायणएसणाए बायाल होति अवराहा । सोहेउं समुयाणं पडुप्पन्ने वच्चए वसहि ॥५०४॥ ૫૧૩ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy