SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ર E , કહેવાશે) કરે. બીજા ભાઈની જે સ્ત્રી હતી, તે સ્ત્રી નોકરાદિના યોગક્ષેમને પણ વહન કરે છે અને પોતાના મંડનાદિ કાર્ય શ્રી ઓઘ-. ' પણ કરે છે. તેમાં જે તે સ્ત્રી માત્ર પોતાને ભૂષિત કરવામાં જ લાગેલી રહે છે, તેણીનું ઘર ખૂબ ઓછા કાળમાં ખલાસ થઈ નિયુક્તિ કેન ( ગયું. જ્યારે બીજી સ્ત્રીનું ઘર ધનધાન્ય વડે સમૃદ્ધ થયું. ભાગ-૨ એ પ્રમાણે જે સાધુ પોતાના શરીરનો વર્ણ સારો કરવા, રૂપ વધારવા આહાર વાપરે, પણ આચાર્યની કે બાલ-વૃદ્ધ|| ૫૦૦ x ગ્લાન-દુર્બલની સેવા ન કરે અને પોતાના જ માટે પુરતું લઈ આવીને જે પાછો ફરી જાય અને એ પ્રમાણે જે માત્ર જાતનું જ જ પોષણ કરનારો હોય તે જેમ પેલી સ્ત્રી સુવર્ણાદિ ગુમાવનારી બની તેમ આ સાધુનો પણ નિર્જરાલાભ ચૂકાઈ જાય. | આ અપ્રશસ્ત ભાવ થયો. પ્રશસ્ત ભાવ આ પ્રમાણે કે જે સાધુ વર્ણ માટે કે રૂપ માટે કે રસ માટે આહાર ન કરે, અને બાલાદિને ગોચરી વપરાવીને '* જે વાપરે, તે જ્ઞાન-દર્શન-ચારિત્રનો ભાગી બને. આમ પ્રશસ્ત ભાવથી તે પિંડ વાપરવો જોઈએ. वृत्ति : इदानीमेतदेवार्थजातं गाथाभिरुपसंहरन्नाह - ओ.नि. : सज्झिलगा दो वणिया गामं गंतूण करिसणारंभो । एगस्स देहमंडणबाउसिआ भारिया अलसा ॥४९७॥ * «ft + : ૫૦૯ II |
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy