SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ? છે शुष्केषु ग्रहणं, तस्यैव च वर्षाकाले षट्सु विभागेषु शुष्केषु ग्रहणं, वृद्धनपुंसकस्योष्णकाले पञ्चसु भागेषु शुष्केषु सत्सु શ્રી ઓઘનિર્યુક્તિ भिक्षाग्रहणं, तस्यैव हेमन्तकाले षट्सु भागेषु शुष्केषु भिक्षाग्रहणं, तस्यैव च वृद्धनपुंसकस्य वर्षाकाले सप्तस्वपि ભાગ-૨ णं सप्तमभागेषु शुष्केषु सत्सु भिक्षाग्रहणं कर्त्तव्यमिति । एवमेकैकवृद्ध्या ग्रहणमुक्तं, पश्चानुपूर्व्या तु एकैकभागहान्या भिक्षाग्रहणं वेदितव्यं, तच्चैवं-स्थविरनपुंसकस्य वर्षाकाले सप्तभिरपि हस्त( सप्तम) भागैः शुष्कैर्गृह्यते भिक्षा, तस्यैव / ૫0૩/l. मच शीतकाले षभिर्भागैः शुष्कैर्गुह्यते भिक्षा, तस्यैवोष्णकाले पञ्चभिर्भागैः शुष्कैर्गृह्यते, एवमनया हान्या तावन्नैतव्यं यावत्तरुणी स्त्रीति । उक्तं त्रिधा द्वारं, ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૪૯૫ : ટીકાર્ય : આ જ પ્રમાણે પુરુષમાં બે ભાગથી શરૂ કરીને છ ભાગ સુધી આ પદ્ધતિ જાણવી. કહેવાનો ભાવ એ છે કે ઉનાળામાં તરુણ પુરુષના બે ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય. તથા શિયાળામાં તે જ તરુણ પુરુષના ૩૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય તથા ચોમાસામાં તે જ યુવાન પુરુષના ૪૭ ભાગ સુકાય એટલે ભિક્ષા ગ્રહણ કરાય. તથા ઉષ્ણકાળમાં મધ્યમપુરુષના ૩૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય. શિયાળામાં તેજ મધ્યમપુરુષના ૪૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય. ચોમાસામાં તે જ મધ્યમ પુરુષના ૫૭ ભાગ સુકાય એટલે ભિક્ષા લેવાય. તથા ઉનાળામાં વૃદ્ધ પુરુષના ૪૭ ભાગ સુકાય એટલે ભિક્ષા ગ્રહણ કરાય. શિયાળામાં તે જ વૃદ્ધ પુરુષના ૫/૭ ભાગ ક લ 8, વ 8 ત્ર, 8 ૫૦૩ II
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy