SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ V શ્રી ઓધ- યુરૂપ કાર્ય કરેલ હોય તે પુર:કર્મ કહેવાય. (૨) ઉદકાર્ડ તો વળી તે કહેવાય કે ભાજન વગેરે - વાસણ વગેરે પાણીના નિર્યુક્તિ બિંદુઓવાળા હોય એટલે કે જેમાંથી કાચા પાણીના ટીપાઓ ટપકતા હોય. (૩) સસ્નિગ્ધ તે કહેવાય કે જે ભીનું હોય પણ એમાં પાણીના ટીપાઓ ન હોય. માત્ર ભીનાશ હોય. ભાગ-૨ || ૪૯૪ || H સમ भ TT આમાં જે સ્નિગ્ધ છે, તેમાં અન્વેષણા - તપાસ કરવાની છે. કેમકે સસ્નિગ્ધહસ્તાદિમાં ગોચરીનું ગ્રહણ થઈ પણ શકે છે. (પહેલા બેનો તો નિષેધ જ છે.) યોનિ : ससिणिर्द्धपि य तिविहं सचित्ताचित्तमीसगं चेव । ठप्पं अहिगारो मीससच्चित्ते ॥ ४८९॥ पुण अचित्तं यत्तत्सस्निग्धं तत्त्रिविधं सचित्तमचित्तं मिश्रं चेति । तत्राचित्तं स्थाप्यं यतस्तत्राचित्तसस्निग्धे ग्रहणं क्रियत एव न तत्र निरूपणा, अधिकारः पुनः - निरूपणं मिश्रसचित्तयोः कर्त्तव्यं । ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-૪૮૯ : ટીકાર્થ : સસ્નિગ્ધ પણ ત્રણ પ્રકારે છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર. તેમાં અચિત્ત સસ્નિગ્ધને સ્થાપી રાખો, અર્થાત્ અત્યારે એની કોઈ વાત કરવી નથી. કેમકે તે અચિત્ત સસ્નિગ્ધમાં તો ગોચરી વહોરાય स म स्प णं મ || ૪૯૪ ॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy