________________
શ્રી ઓધ
નિર્યુક્તિ
ભાગ-૨
સૂચવાયા. તે આઠ ભાંગાઓની આ સ્થાપના છે.
(૧) અન્યૂન અનતિરિક્ત અવિપર્યાસ (૨) અન્યૂન અનતિરિક્ત વિપર્યાસ (૩) અન્યૂન અતિરિક્ત અવિપર્યાસ (૪) અન્યૂન અતિરિક્ત વિપર્યાસ (૫) જૂન અનતિરિક્ત અવિપર્યાસ (૬) ન્યૂન અનતિરિક્ત વિપર્યાસ (૭) જૂન અતિરિક્ત અવિપર્યાસ (૮) જૂન અતિરિક્ત વિપર્યાસ
અખોડાદિ સંખ્યા કરતા ઓછા કરવા તે ન્યૂન. કહેલી સંખ્યા કરતા વધુ કરવા તે અતિરિક્ત. ઉપર બતાવેલા દોષોમાંથી તે તે દોષવાળી પ્રતિલેખના કરવી તે વિપર્યાસ.
આમાંથી પહેલો ભાંગો સારો છે. બાકીના ભાંગાઓ આદરવા યોગ્ય નથી. वृत्ति : इदानीं भाष्यकार: शुद्धाशुद्धपदप्रदर्शनायाह -
"
s
૬
5
=
ક
ક કંદ
"fy
|| ૪ol
-
-
E
B