________________
E
=
'P
P
=
-
=
A
=
ચા અફખોડાની સંખ્યા વગેરેમાં શંકા થાય, અને શંકા થાય એટલે એ પછી સંખ્યાની ગણતરી કરે. (આનો અર્થ કહેવાઈ ગયો શ્રી ઓઘ-યુ. નિયુક્તિ નો ભાગ-૨
આમ આ આવા પ્રકારની પ્રત્યુપેક્ષણા ન કરવી એ વાત સ્થિર થઈ.
વૃત્તિ : વિશિષ્ટ પુન: વર્ણવ્યા રૂતિ ?, મત બાદ – . | ૩૯ ા
ओ.नि. : अणूणाइरित्तपडिलेहा अविवच्चासा तहेव य ।
पढमं पयं पसत्थं सेसाणि उ अप्पसत्थाणि ॥२६९॥ अन्यूनातिरिक्ता अविपर्यासेन प्रत्युपेक्षणा कर्त्तव्या, एभिश्च त्रिभिः पदैष्टौ भङ्गाः सूचिताः तेषां चैषा स्थापनाएतेषां प्रथमं पदं प्रशस्तं शेषाणि तु 'अप्रशस्तानि' अनादेयानि ।।
ચન્દ્ર. પ્રશ્ન : તો પછી કેવી વિશિષ્ટ પ્રતિલેખના કરવી ?
ઓઘનિર્યુક્તિ-૨૬૮: ગાથાર્થ : ઉત્તર : અન્યૂન, અનતિરિક્ત અને અવિપર્યાસવાળી પ્રતિલેખના હોય. પહેલું પદ રા પ્રશસ્ત છે, બાકીના પદો અપ્રશસ્ત છે.
ટીકાર્થ : અન્યૂન અને અનતિરિક્ત એવી તથા વિપર્યાસ વિનાની પ્રતિલેખના કરવી. આ ત્રણ પદો વડે આઠ ભાંગા
=
ક
=
=
= '#
#