SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ક $ શ્રી ઓઘ-થિ નિયુક્તિ | ભાગ-૨ { P = = શાસનનો ઉદ્દાહ થાય. વળી આવા સ્થાનમાં સ્ત્રીઓના શરીરનો પાછળનો ભાગ દેખાતાં અને ત્યાં ક્યારેક સ્ત્રીઓ વસ્ત્રરહિત રહેલી હોય તો આ રીતે જોનારા સાધુની ઉપર ગૃહસ્થો પ્રષ પામે. તથા ચોર વગેરે વડે ત્યાં કોઈ વસ્તુ ચોરાય, કે ચોર વિના પણ ગૃહસ્થને પોતાની વસ્તુ આડી – અવળી મૂકાઈ જવાદિ કારણોસર ન દેખાય તો ગૃહસ્થોને શંકા થાય કે સાધુએ નીચે નમીને જોયેલું ; હતું. એટલે કદાચ તેણે તો એ વસ્તુ ચોરી નહિ હોય ને ? બંધ બારણાવાળા ઘરમાં પણ આ જ બધા દોષો લાગે. એ બંધ બારણાવાળા ઘરમાં અંદર સાંકળ ન લગાવી હોય અને સાધુ અચાનક ધક્કો મારી ઉઘાડે અને કદાચ અંદર બહેનો વસ્ત્ર-રહિત હોય... વગેરે દોષો લાગે. (બહેનો કપડા બદલતા હોય, સ્નાનાદિ કરતા હોય... વગેરે ઘણા વિકલ્પોથી દોષો થવાનો સંભવ છે.) મો.નિ.મા. : દસરીન વાર પદિગં નાકનં વાવિ इडरपत्थियलिंदेण वावि पिहियं भवे दव्वं ॥२५३॥ दातुर्देहेन पिहितं स्थूलत्वाद्देहस्य अन्यस्य वा पार्श्वस्थस्य शरीरेण द्वारं पिहितं । द्वारम् । आकीर्णं व्याख्यानयतिजनाकुलं वा द्वारं निर्गच्छता प्रविशता वा लोकेन, तथा 'इड्रेण' गन्त्रीसम्बन्धिना 'पत्थिकया' बृहत्पिट्टिकया 'अलिन्देन' कुण्डकेन वा पिहितं द्वारं भवेत्, 'तर्हि वावि'त्ति तस्मिन् वा इड्डुरादौ स्थगितं द्रव्यं भवेत्ततश्च न गृह्यते ॥ ti ૪૬૯ો = = = = = = - ft
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy