________________
मो
श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
॥ ४६८ ॥
UT
無
પછી જો કોઈ દોષ ન જણાય તો વહોરે... (ખ્યાલ રાખવો કે સ્ત્રી અંદર ભિક્ષા લેવા જયાં ગઈ છે, એ સ્થાન બારણાદિથી ઢંકાયેલું હોવાથી અંદર જોઈ શકાતું નથી...ત્યાંની આ વાત છે.)
वृत्ति : इदानीं 'नीयदुवारुग्धाडकवाडे 'त्ति व्याख्यानयन्नाह -
ओ.नि.भा. : नीयदुवारुवओगे उड्डाह अवाउडा पदोसो य । हियनटुंमि अ संका एमेव कवाडउघाडे ॥ २५२॥
स्प
न्द्र. : हवे. नीयदुवार... मेनुं व्याप्यान उरता भाष्यार उन्हें छे.
वी
ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૨૫૨ : ટીકાર્થ : નીચા બારણાવાળા ઘરમાં ગોચરી ન લેવી. કેમકે નીચા બારણાવાળા ઘરમાં સાધુ જો એકદમ નીચો નમીને ઉપયોગપૂર્વક જીવાદિનું નિરીક્ષણ કરવાનો પ્રયત્ન કરે તો એની આવી વિચિત્ર પ્રવૃત્તિ જોઈને લોકમાં
त्थ
नीद्वारे गृहे न ग्राह्यं यतस्तत्र नीचद्वारे निक्रुटनं कृत्वोपयोगं निरीक्षणं कुर्वत उड्डाहः पश्चाद्भागदर्शने भ अपानपेलादिदर्शने सति कदाचित्तत्राप्रावृताः स्त्रियस्तिष्ठन्ति ततश्च निरूपयतः प्रद्वेषं तदुपरि कुर्वन्ति, तथा हृते चौरादिना भ नष्टे - स्वयमेवादृश्यमाने कस्मिंश्चिद्वस्तुनि शङ्कोपजायते गृहस्थानां यदुत पव्वइएणं निउडिऊण निरूवियं आसी दि तेणाहियं भवे ?, 'एवमेव' एते एव दोषाः पिहितकपाटे निरर्गलमुद्घाटयतोऽप्रावृत्तिकादयः ॥
स्स
10
ओ
हा
at
स्स
॥ ४६८ ॥