SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ अनन्तरोदितैर्दोषैरतो न गृह्यते भिक्षा, यद्येभिरनन्तरोदितैर्दोषैर्भवद्भिर्न ग्रहणं ततो ग्रहणप्रदेशं प्राप्तस्य गृहस्थस्य શ્રી ઓઘણું નિર્યુક્તિ प्रत्युपेक्षणा कर्त्तव्या-श्रोत्रादिभिरुपयोगं करोति यदि श्रोत्राद्युपयोगेन शुद्धा ततो ग्रहीष्यति, अथ न शुद्धा ભાગ-૨ श्रोत्राद्युपयोगेन ततो न ग्रहीष्यति ॥ ચન્દ્ર. : હવે ગ્રહણ દ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે. || ૪૬૫ | | ઓઘનિર્યુક્તિ-૪૭૮: ટીકાર્થ : જો ઘરનું બારણું નીચું હોય તો ત્યાં ચક્ષુ વડે નીચેની જમીન ઉપર જીવો છે કે નહિ? # વગેરે જોવું શક્ય ન બને, આથી ત્યાં ભિક્ષા ન લેવાય. | તથા ઉઘાડા કમાડવાળુ ઘર ન હોય, પણ બંધકમાડવાળુ હોય તો ત્યાં પણ ભિક્ષા ન લેવાય. તથા દાતાના પોતાના - શરીર વડે બારણું રુંધાયેલું હોય તો ત્યાં ભિક્ષા ન લેવાય. (કેમકે બારણું રૂંધાવાથી અંદરનું દશ્ય સાધુને ન દેખાય અને એટલે કે ( ત્યાં અંદર ગરબડની શક્યતા હોવાથી સાધુ ત્યાં ગોચરી ન વહોરે.) ' તથા ગમનાગમન કરતા અન્ય પુરુષો વડે જે ઘર વ્યાપી ગયેલું હોય તથા ગાડાના સંબંધી ઈડર વડે બારણું ઢંકાયેલું ન હોય, કે મોટી પેટી વડે બારણું ઢંકાયેલું હોય કે કુંડા વડે બારણું ઢંકાયેલું હોય... તો આ પ્રમાણે જો આ બધા દોષો હોય તો ગ્રહણસ્થાનને પામેલા ગૃહસ્થની પ્રત્યુપેક્ષણા શુદ્ધ બનતી નથી માટે ત્યાં ન લેવાય. (ગાડાનો અમુક પ્રકારનો ભાગ તે | કાળમાં ઇર તરીકે ઓળખાતો...). T૪૬૫.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy