SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિયુક્તિ ન ભાગ-૨ | ૪૫૧ | E F ET हस्ताद्गृह्यते यदि प्रकृत्या भद्रका भवन्ति-साधुवासनावन्त इत्यर्थः। द्वारत्रितयं । तथा कररहितचरणरहितानां हस्ताद्गृह्यते, कथं ?, चरणरहितो यधुपविष्टो ददाति अल्पसागारिकं च यदि भवति, कररहितोऽपि यद्यल्पसागारिके હત તતો ગૃઇ નાન્યથા તાદિતાં , ચન્દ્ર.: હવે પંડકાદિની યાતનાને દેખાડવા માટે કહે છે. ઓઘનિર્યુક્તિ-૪૭૩ : ટીકાર્થ : નપુંસક આપતો હોય તો એની પાસે લેવાય ખરું, પણ એ નપુંસક નિંદિત કર્મને આચરનારો ન હોવો જોઈએ. (અર્થાત્ નપુંસકમાં જે વિચિત્ર વર્તણુંકો, કામની અતિભયંકર તીવ્રતા વગેરે હોય છે. તે જો આ નપુંસકમાં ન હોય તો તેના હાથે લેવામાં વાંધો નથી.) નપુંસક દ્વાર થયું. તથા દારૂ પીધેલા પરંતુ સાધુ પ્રત્યે શ્રદ્ધાવાળા ગૃહસ્થના હાથેથી પણ લેવાય, જો ત્યાં તે એકલો હોય કે ત્યાં ૧-૨ જ ગૃહસ્થો હોય. (એ એક-બે શ્રાવકો પણ ભદ્રક પરિણામી - શ્રદ્ધાળુ જોઈએ નહીંતર ન વહોરાય.) ગાથામાં લખેલા વા શબ્દથી બી એ પણ લેવું કે તે અલ્પ મદવાળો હોય. અર્થાત્ તે એકલો કે એક-બે ગૃહસ્થોવાળો અને અલ્પસંદવાળો હોય તો પછી તે શ્રાદ્ધ પાસેથી = સાધુ પ્રત્યે બહુમાનવાળા પાસેથી વહોરી શકાય. તથા ક્ષિપ્તચિત્ત, દેખચિત્ત અને ક્ષાવિષ્ટોના હાથેથી પણ લઈ શકાય જો તેઓ સ્વભાવથી ભદ્રક હોય. સાધુ માટે સારા સંસ્કારવાળા હોય. આ ત્રણ દ્વારા થઈ ગયા. આ ri ૪૫૧ |
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy