________________
શ્રી ઓઘનિર્યુક્તિ
ભાગ-૨
|| ૪૪૩૧ મ
UT
મ
ᅲ
10
सुरापानेन यो मत्तस्तस्य हस्ताद्भिक्षा न गृह्यते, किं कारणं ?, यतः स मत्तो भिक्षां प्रयच्छन् कदाचिदवयासं करोति-आलिङ्गति कदाचिद्वा भाजनं पात्रकं भिनत्ति वमनं वा-तत्र छर्दनं करोति, तथाऽशुचिरिति कृत्वा लोकउड्डाहो भवति - प्रवचनोपघातः । द्वारम् । इदानीं द्वारत्रितमुच्यते - व्याक्षिप्तचित्ते दीप्तचित्ते यक्षाविष्टे एत एव दोषा आलिङ्गनभाजनभेदवमनाशुचिप्रभृतयो भवन्तीति ।
ચન્દ્ર. : મત્ત દ્વારને કહે છે.
ઓધનિયુક્તિ ભાષ્ય-૨૪૪ : ટીકાર્થ : દારૂના પાન વડે જે મત્ત બનેલો હોય તેના હાથથી ભિક્ષા ન લેવાય. પ્રશ્ન : કેમ ? શું કારણ એના હાથે ન લેવાય ?
ઉત્તર ઃ કારણ એ કે મત્ત થયેલો માણસ ભિક્ષાને આપતી વખતે ક્યારેક સાધુને વળગી પડે. ક્યારેક પાત્રા ભાંગી નાંખે,
અથવા તો ઉલ્ટી કરે. વળી “આ દારૂડિયો તો અપવિત્ર છે” એમ વિચારી લોકો સાધુને એની પાસે ગોચરી વહોરતો જોઈને શાસનની નિંદા કરે. એમાં પ્રવચનનો ઉપઘાત થાય.
હવે એક સાથે ત્રણ દ્વાર કહેવાય છે.
વ્યાક્ષિપ્તચિત્ત, દીપ્તચિત્ત, યક્ષાવિષ્ટ. આ ત્રણેય દાતાઓમાં એ જ દારૂડિયામાં દર્શાવેલા આલિંગન-ભાજનભેદ-ઉલ્ટી
T
मो
स्थ
स
f
DT
स्स
भ
15
મ
| ॥ ૪૪૩॥