SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ નિર્યુક્તિ ભાગ-૨ मो ताणं साहूणं आहाकम्मुद्देसियाणि समोसरणण्हवणाइसु परिहरावेइ, उवाएण फासूयं गिण्हावेइ, जहा न छलिज्जंति आहाकम्माइणा तहा करेइ, तत्थ पुव्वकयाणि खीरदहियाईणि तारिसाणि गिण्हावेइ अकयाकारियासंकप्पियाणि, तत्थ जे आयरियाणं वयणं सुणिति ते परिहरंति ते अचिरेणं कालेणं कम्मक्खयं करिहिंति, जे ण सुणंति ते भांति एते तुम्हारा असद्विकल्पाः, किं कारणं एयं न घिप्पंतित्ति ?, एवं असुर्णेता अणेगाणं जाइयव्वमरियव्वयाणं आभागिणो णं નાયા ॥ ૪૨૩ મ ण ચન્દ્ર. : જે કહ્યું કે “હવે પછી ગ્રહણૈષણાને કહીશ.” તેનું પ્રતિપાદન કરવા માટે કહે છે. भ ઓનિર્યુક્તિ-૪૬૦ : ટીકાર્થ : જે આ ગ્રહણૈષણા છે, તે ચાર પ્રકારે છે (૧) નામગ્રહણૈષણા (૨) સ્થાપનાગ્રહણૈષણા (૩) દ્રવ્યગ્રહણૈષણા (૪) ભાવગ્રહણૈષણા. નામગ્રહણૈષણા સુગમ છે. (જીવ કે અજીવરૂપ જે વસ્તુનું પ્રદઔષળા એ પ્રમાણે નામ હોય તે વસ્તુ નામગ્રહણૈષણા.) તેમાં સ્થાપનાગ્રહણૈષણા બે પ્રકારે છે. સદ્ભાવસ્થાપનાગ્રહણૈષણા એટલે ચિત્રકર્મમાં = ચિત્રમાં સાધુ ગ્રહણૈષણાને કરતો દેખાડાય તે અને અસદ્ભાવસ્થાપના ગ્રહણૈષણા અક્ષાદિમાં સમજવી. (અક્ષાદિને જ ગ્રહણૈષણા કરતા સાધુ તરીકે કલ્પી લેવામાં આવે તે... નિર્દોષ ગોચરી લાવનારા સાધુ પ્રત્યેના અતિશય બહુમાનથી કોઈક સાધુ / શ્રાવક સ્થાપનાજીમાં એ સાધુની કલ્પના કરીને વંદન કરે તો એ અસદ્ભાવસ્થાપના ગ્રહણૈષણા કહેવાય.) मा स्थ स H મ રા ॥ ૪૨૩॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy