________________
R
શ્રી ઓથ
બનાવીને ક્ષુલ્લકને આમંત્રણ કરે છે. ગુરુ વડે અનુમતિ અપાયેલ વજ સ્વામી ગોચરી લેવા પ્રવૃત્ત થયા. પણ બિંદુનો પાત નિર્યુક્તિ
થવાથી ફરી અટકી ગયા. દેવે વાદળો સંહરી લીધા. ફરી વજ સ્વામીએ ઉપયોગ મૂક્યો. ભાગ-૨
ओ.नि. : एसा गवसणविही कहिया भे धीरपुरिसपन्नत्ता ।
गहणेसणंपि एत्तो वोच्छं अप्पक्खरमहत्थं ॥४५९॥ ॥४२१॥ मा
सुगमा ।
ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-૪૫૯ : ટીકાર્થ : સુગમ છે. (ધીરપુરુષો વડે કહેવાયેલ આ ગષણાની વિધિ કહેવાઈ. હવે અલ્પઅક્ષરવાળી અને મોટા અર્થવાળી ગ્રહમૈષણાને પણ કહીશ.).
वृत्ति : तत्र यदुक्तं 'इत ऊर्ध्वं ग्रहणैषणां वक्ष्ये' इति, तत्प्रतिपादनायाह - ओ.नि. : नामं ठवणा दविए भावे गहणेसणा मुणेयव्वा ।
दव्वे वानरजूहं भावंमि य ठाणमाईणि ॥४६०॥ याऽसौ ग्रहणैषणा सा चतुर्विधा-नामग्रहणैषणा, स्थापनाग्रहणैषणा, द्रव्यग्रहणैषणा, भावग्रहणैषणा च ज्ञेया ।