________________
શ્રી ઓઘનિર્યુક્તિ ન
ભાગ-૨
૪૧૯
*
F
दट्ठण तस्स रूवं अच्छिनिवेसं च पायनिक्खेवं ।
उवउंजिऊण पुदि गुज्झगमिणमो त्ति वज्जेइ ॥२३८॥ गवेषणागहनमेव 'कुडंग' गह्वरमित्यर्थः, तज्ज्ञात्वा मुनिः ॥ उत्कृष्टमेतद्र्व्यं-काञ्जिकं सुरभि क्षेत्रतोऽरण्ये कुतोऽस्य सम्भवः ?, शेषं सुगमं । दृष्ट्वा च 'तस्य' देवस्य रूपं वर्जयतीति संबन्धः ।
ચન્દ્ર. : હવે ભાણકાર ધર્મરુચિ કથાનકનો ઉપસંહાર કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૩૨ થી ૨૩૮ : ટીકાર્થ : ગવેષણા એ જ ગહન એટલે ગધ્વર (ગાઢવન) તેને જાણીને... (૨૩૬મી ગાથાનો પૂર્વાધ છે.)
ઉત્કૃષ્ટ આ દ્રવ્ય - સુગંધી કાંજી છે. ક્ષેત્રથી તો જંગલમાં આનો સંભવ ક્યાંથી હોય ? (૨૩૭મી ગાથાનો પૂર્વાધ છે) બાકી બધું સુગમ છે. (કથાનક આગળ આપી જ દીધું છે. છતાં સારાર્થ નીચે દેખાડાય છે. ૨૩૨ - અટ્ટમ વડે આતાપના - જેઠમાસમાં ધર્મરુચિનું અન્યગામમાં ભિક્ષા માટે ગમન - દેવની અનુકંપા. ૨૩૩ - કોંકણરૂપનું વિદુર્વણ - હું કાંજીને ફેંકુ છું, તું પાનને પી લે. “ફેંકી દે” એ પ્રમાણે બીજો બોલે. - મુનિ ગ્રહણ
=
=
=
=
* it +
= fb“is
he's
'૧૯ો
F
E