________________
શ્રી ઓઘનિર્યુક્તિ | ભાગ-૨
સાધુનો ભગવાન વડે અનંતસંસાર કહેવાયો છે.
तथा न केवलं बहुमोहस्यैतद्भवति योऽप्यन्यस्तस्याप्येवं कुर्वतोऽनन्त एव संसारः । एतदेवाह - ओ.नि. : जो जह व तह व लद्धं गिण्हइ आहारउवहिमाईयं ।
___समणगुणमुक्कजोगी संसारपवड्डओ भणिओ ॥४४८॥ સામાં
E
// ૪૦૨ |
F
E
F
=
=
=
ચન્દ્ર. : માત્ર ઘણા મોહવાળાને જ આવું થાય એવું નહિ, જે વળી બીજો છે = અલ્પ મોહવાળો છે, આવું આચરણ કરનારા તેનો પણ અનંત જ સંસાર થાય.
આ જ વાત કરે છે.
ઓઘનિર્યુક્તિ-૪૪૮ : ટીકાર્થ : સ્પષ્ટ છે. (જે સાધુ મળેલા આહાર-ઉપાધિ વગેરેને ગમે તેમ ગ્રહણ કરે. અથવા તો જે સાધુ ગમે તે પ્રકારે મળેલા આહાર ઉપધિ વગેરેને પણ ગ્રહણ કરે. શ્રમણગુણોના યોગોને છોડી ચૂકેલો તે સાધુ સંસારવર્ધક કહેવાયેલો છે.)
वृत्ति : एवं तावज्ज्ञानवतामपि दोषाः, ५९ये त पुनराचार्येण मुण्डितमात्रा अगीतार्था एव मुक्तास्ते सतरामज्ञानादेव
૪૦૨