SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ જ નિયુક્તિ છi. P P = = E F = દીક્ષા ગ્રહણ કરતા અટકતો હોય અથવા તો નૂતનદીક્ષતને વિપરીણામ થતો હોય એટલે કે તેને દીક્ષા લેવાનો અફસોસ, દીક્ષા શ્રી ઓઘ-યુ. પ્રત્યે અરુચિભાવ પ્રગટતો હોય તેવી પ્રવૃત્તિ સર્વ પ્રકારે ન કરવી. ભાગ-૨ " તથા જેના વડે લોકોને જિનશાસનમાં અવિશ્વાસ ઉત્પન્ન થતો હોય કે “આ બધા તો જૂદું જ બોલે છે અને જુદુ જ આચરે છે.” તો આવો અવિશ્વાસ જેના કારણે થાય તે ન કરવું. | ૪૦૧ ll તથા જેના વડે લોકોને જૈનસાધુ પ્રત્યે જુગુપ્સા ઉત્પન્ન થાય કે “આ દયામનવાળાઓ તો બિચારા છે, બાપડા છે...” ઇ તો એવા પ્રકારનું કોઈપણ કામ ન કરવું. वृत्ति : यस्तु पुनरेवं करोति तस्येदमुक्तं भगवता - ओ.नि. : पवयणमणपेहंतस्स तस्स निद्धंधसस्स लुद्धस्स । बहुमोहस्स भगवया संसारोऽणंतओ भणिओ ॥४४७॥ प्रवचनमनपेक्षमाणस्य तस्य 'निद्धन्धसस्य' निःशूकस्य लुब्धस्य बहुमोहस्य भगवता संसारोऽनन्त उक्त इति ।। ચન્દ્ર.: જે સાધુ વળી આવા પ્રકારની પ્રવૃત્તિ કરે છે, તેને તો ભગવાન વડે આ પ્રમાણે કહેવાયું છે કે, ઓઘનિર્યુક્તિ-૪૪૭ : ટીકાર્થ : જિનશાસનની અપેક્ષા નહિ રાખનારા, નિષ્ફરપરિણામવાળા, ઘણા મોહવાળા તે = = = = = = = fbe Il XOS
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy