SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ-૨ ये 'यस्मिन्' विषयादौ जुगुप्सिता: प्रव्रज्यामङ्गीकृत्य वसितमङ्गीकृत्य तथा भक्तं पानं चाङ्गीकृत्य ते तत्र वर्जनीयाः, શ્રી ઓથયું. तत्थ पव्वावणं प्रतीत्य अवरुद्धिगा ण पव्वावणजोग्गा वसहिभत्तपाणेसु जोग्गा, वसहिमङ्गीकृत्य जुगुप्सितो भंडाण નિર્યુક્તિ કે 'It. वाडओ तत्थ वसई न कीड, जतो तत्थ गाइयव्वनच्चियव्वएण असज्झायादि होइ, पव्वावणभत्तपाणेसु पुण जुग्गो, तथा भक्तपानग्रहणेषु जुगुप्सितानि सूतकगृहाणि पव्वावणेसु य, ताणि पुण वसहि अण्णत्थ दवावेंति, अण्णाणि पुण I ૩૯૭ll = તિપિ વોર્દૂિ હૂ વ વ)માળ, તે નિનવનપ્રતિષ્ઠા વર્ગનીયા: પ્રત્યેના ચન્દ્ર, : પ્રશ્ન : પ્રતિષિદ્ધ કુલોમાં પ્રવેશીએ તોય ત્યાં કંઈ છકાય જીવવધ તો થતો જ નથી. તો પછી એ કુળોનો ત્યાગ | કરવાની જરૂર જ શી છે ? ઓઘનિર્યુક્તિ- ૪૪૩. ઉત્તર : ટીકાર્થ : સુગમ છે. (ષટ્કાયની દયાવાળો એવો પણ સંયમી નિદિત આહાર, નિહાર, પિંડગ્રહણમાં બોધિને દુર્લભ કરે છે.) માત્ર આટલો અર્થ સ્પષ્ટ કરવો કે જો એ સાધુ આહાર અને નિહાર છૂપી રીતે ન કરે, બી જાહેરમાં કરે. અને જો છિપકાદિઓના ઘરોમાં પિંડગ્રહણ કરે તો એ બોધિને દુર્લભ કરે. અર્થાત્ એને સમ્યકત્વની પ્રાપ્તિ દુર્લભ બની જાય. પ્રશ્ન : જે ઘરો અહીં જુગુપ્સિત છે તેજ ઘરો અન્યસ્થાનમાં અજુગુણિત છે. તો પછી શું કરવું? શું બધે જ એ ઘરો છોડી દેવા. (અથવા તો - જે ઘરો ગોચરી-પાણી વગેરે અમુક વિષયમાં જુગુપ્સિત છે, તે જ ઘરો અન્યસ્થાનમાં = દીક્ષા અન્યસ્થાનમાં = દીક્ષા- / ૩૯૭
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy