SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ । श्रीभोध-त्यु भाग-२ શંકા જાય કે “આ જે કંઈ ઘાત થયો છે, એ બધો તે સાધુ વડે કરાયેલો છે.” નિર્યુક્તિ કરી ' એમ ગૃહસ્થનો ઉંચી કોટિનો ઘોડો કોઈ ચોરી ગયું હોય તો પછી હાથ વગેરે વડે ઘરને દેખાડતા સાધુની ઉપર જ બધાને શંકા થાય. (માટે આવી રીતે ઘરો પુછવા નહિ કે દેખાડવા નહિ.) वृत्ति : इदानीं यानि प्रतिकुष्टकुलानि कथितानि तान्येभिरभिज्ञा वर्जयति - ॥ ३८४॥ म ओ.नि. : पडिकुट्ठकुलाणं पुण पंचविहा थूभिआ अभिन्नाणं । भग्गघरगोपुराई रुक्खा नाणाविहा चेव ॥४४१॥ तेषां प्रतिकुष्ठकुलानां पञ्चविधा स्तूपिकाऽभिज्ञानं भवति, कथं पुनः पञ्चप्रकारत्वं ?, जत्थ अमुई थुभिगा तत्थ भ| म पडिकुट्ठकुलादि तीसे वा अब्भासे पुरओ वा पक्खओ वा मग्गओ वा तिरियं वा, यदिवा अन्यथा पञ्चविधा स्तूपिका - कृष्णनीलरक्तपीतशुक्लभेदभिन्ना या स्तूपिका, सा अभिज्ञानं भवति, भग्नगृहसमीपादौ वा तथा गोपुरसमीपे वा बहिरन्तर्वा वृक्षा नानाविधा अभिज्ञानं प्रतिषिद्धकुलानाम् । ચન્દ્ર. જે નિષિદ્ધ કુલો દેખાડ્યા તેને ૪૪૧મી ગાથામાં કહેવાતા ચિહ્નો વડે છોડવાના છે. ઓઘનિર્યુક્તિ-૪૪૧ : ટીકાર્થ : નિષિદ્ધ કુલોની પાંચ પ્રકારની સ્કૂપિકા - અભિજ્ઞાન - ચિહ્ન હોય છે. તે આ પ્રમાણે ॥ उ८४॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy