________________
શ્રી ઓઘનિર્યુક્તિ
ભાગ-૨
स
|| ૩૯૩|| મ
ण
મા
માન્યઃ, , स्तेनकैर्वा मुषितं भवति जीवितव्यपरोपणं वा गृहस्थस्य प्रत्यनीकेन कृतं भवति तत आशङ्का साधोरुपरि भवति, कदाचिद्वा 'खरियत्ति द्व्यक्षरिका-कर्मकरी नष्टा भवति, 'खरओ' द्व्यक्षरो वा कर्मकरप्रायो नश्यति, सुण्हा वा- स्नुषा वा केनचित्सह गता, एतेषु नष्टेषु सत्सु साधोरुपरि शङ्का भवति यदुत तत्कृतोऽयं उपघात इति, 'वृत्तखुर: ' अश्वः प्रधानः केनचिदपहृतो भवेत्ततश्च साधोरूपरि बाह्वादिना दर्शयतः शङ्का भवति ॥
અથવા તો ચોરો વડે એ ઘર ચોરાયું હોય, અથવા ગૃહસ્થના શત્રુ વડે તેના જીવનનો વિનાશ એ દિવસે કરાયેલો હોય તો પછી સાધુ ઉપર શંકા થાય કે “એમણે ચોરી / હત્યા કરી હશે.’
પ
ક્યારેક એ ગૃહસ્થની નોકરાણી - દાસી તે રાત્રે કોઈની સાથે ભાગી જાય અથવા તો કોઈ નોકર ભાગી જાય કે પછી એ ગૃહસ્થની પુત્રવધૂ કોઈકની સાથે ભાગી જાય. આ બધા ભાગી જાય તો ગૃહસ્થને તો આંગળી બતાવનાર સાધુ ઉપર જ
T
ચન્દ્ર. : પ્રશ્ન ઃ તે કયા પ્રત્યપાયો છે ?
T
ઓઘનિર્યુક્તિ-૪૪૦ : ઉત્તર ઃ ટીકાર્થ : સાધુએ જે દિશા તરફ હાથ પ્રસારીને ઘરની પૃચ્છા કરી અને વાસ્તવ્ય સાધુએ મ બાહુ વગેરે પ્રસારીને તે ઘરનું કથન કર્યું. તે ઘર કદાચ અગ્નિ વડે બળી જાય અને તો પછી ગૃહસ્થ તે સાધુ ઉપર શંકા કરે કે “તે સાધુએ બીજા સાધુને ગઈકાલે આ ઘર આંગળી વડે દેખાડેલું, તેથી શક્ય છે કે કદાચ તે સાધુ વડે કરાયેલો આ ઘાત હોય, નહિ કે બીજા વડે કરાયેલો.'
भ
A
સુ
|TM
દા
તા.
지
| || ૩૯૩॥