SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ = H पडिणीयगेहवज्जण अणभोगपविट्ठ बोलनिक्खमणं । શ્રી ઓઘનિર્યુક્તિ मज्झे तिण्ह घराणं उवओग करित्तु गिण्हेज्जा ॥४२५॥ ભાગ-૨ एकाकिना प्रत्यनीकगृहे न प्रवेष्टव्यं, अथानाभोगेन प्रविष्टः प्रत्यनीकैश्च ग्रहीतुमारब्धस्ततो बोलं करोति-उच्छब्दयति येन लोको मिलति, तत आकुले निष्कामति । उक्ता प्रत्यनीकयतना, अधुना भिक्षाविशोधियतनोच्यते - मध्ये -1 || ૩૬૮ w स्थितस्त्रयाणामपि गृहाणामुपयोगं दत्त्वा पड्क्त्या स्थितानां भिक्षां गृह्णाति, उक्ता भिक्षाविशोधियतना, अधुना पञ्चमहाव्रतयतनोच्यते, तत्र भिक्षायामुपयोगं ददता प्राणातिपातसंरक्षणं कृतमेव, ચન્દ્ર, : હવે શ્વાન વગેરેની યતના કહેવાય છે. ઓઘનિર્યુક્તિ-૪૨૪: ટીકાર્થ : કુતરા, ગાય વગેરે જે ઘરોમાં હોય એકાકી સાધુ તે ઘરોને છોડી દે, હવે જો અજાણતા કોઈપણ રીતે અંદર પ્રવેશી જાય અને કુતરાદિનો ઉપદ્રવ શરુ થાય તો પછી ભીંત-સાદડી વગેરેની નિશ્રા વડે ઉભો રહે. એટલે કે ભીંત કે સાદડીને પીઠ પાછળ કરે, આગળથી દંડ વડે કુતરાદિને અટકાવે કે પછી ગૃહસ્થો દ્વારા કુતરાને અટકાવે. (ધારો " કે બે-ચાર કુતરા હોય અને સાધુ વચ્ચે ઉભો રહી એમને અટકાવવાનો પ્રયત્ન કરે તો પાછળની બાજુથી કો'ક કુતરો આવીને સાધુને પરેશાન કરી મૂકે, બચકુ ભરી લે. પણ સાધુ જો બરાબર ભીંત પાસે જ ઉભો રહી જાય તો સાધુની પાછળ ભીંત આવી જવાથી પાછળથી તો કોઈપણ ભય ન જ રહે, અને આગળની બાજુ દાંડાથી કુતરાઓને અટકાવવા સરળ પડે.) Fri ૩૬૮. = = = = = * E Kir - FT
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy