SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ-૨ | “ગુરુ પાસે વ્રતો મૂકીને પછી પાછો આવું.” આમ કહીને ત્યાંથી ભાગી જાય. હવે જો આમ કહેવા છતાં પણ એ સ્ત્રીના જ શ્રી ઓઘ-થિ હાથમાંથી છટકવું શક્ય ન બને તો પછી કહે કે “અહીં જ ઓરડામાં વ્રતત્યાગ કરી દઉં.”અને પછી ઓરડામાં પ્રવેશે (બારણું નિર્યુક્તિ ન બંધ કરી) લટકી જવા માટે દોરડું ગ્રહણ કરે. એનાથી કદાચ તે ભય વડે સ્ત્રીના મોહનો ઉપશમ થાય. (બારીમાંથી સાધુને ફાંસો ખાતો જોઈ સ્ત્રી ગભરાય, અથવા તો સાધુ જ ઓરડામાંથી બોલે કે “તું જો મને જવા નહિ દે તો હું ગળે ફાંસો ખાઈ લઈશ.” સ્ત્રીને ડર લાગે કે સાધુ જો મારા ઘરમાં મરશે તો મારા ઉપર જ બધો દોષ આવી પડશે. એટલે એનો મોહ શાંત જ થાય કામવિકારનો રસ ભય વડે હણાઈ જાય છે. હવે જો આમ કરવા છતાં પણ સ્ત્રી ન છોડે તો પછી સાધુ ખરેખર મરી જ જાય. પણ વ્રતભંગ ન કરે. वृत्ति : इदानीं श्वादियतनोच्यते - ओ.नि. : साणा गोणाइ घरे परिहररुणाभोगकुड्डकडनीसा । वारेइ य दंडएणं वारावे वा अगारेहिं ॥४२४॥ श्वानो गवादयश्च येषु गृहेषु तानि परिहरति, अथानाभोगेन कथमपि प्रविष्टस्ततः कुड्यकटनिश्रया तिष्ठति, कुड्यं म हा कटं वा पृष्ठे करोति अग्रतो दण्डकेन वारयति, अगारैर्वा वारापयति । उक्ता श्वयतना, इदानीं पडिणीययतनोच्यते - ક E es 1
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy