________________
શ્રી ઓથયું
,
E
| છતાં એકાકી થાય છે, એને આચાર્ય ધર્મકથા વડે સમજાવે કે આ તારો જ અનુગ્રહ - ઉપકાર છે કે તારી લબ્ધિના આધારથી
અન્ય સાધુઓ સારી વસ્તુઓ પામી-વાપરીને સ્વાધ્યાયાદિ કરે છે. નિર્યુક્તિ ન
આ ગારવિકની યતના બતાવી. ભાગ-૨
આ યતના ઉપલક્ષણ છે. એનાથી સમજી લેવું કે બીજા પણ જે કથિક, માયાવી, આળસુ, લોભી, નિધર્મી સાધુઓ છે, | ૩૬૨ છે.' = તેમને પણ ગુરુએ ધર્મકથા વડે સમજાવવા. (સ્વજ્ઞાપ સતિ વેતરજ્ઞાપુત્વે ૩૫તક્ષાત્વ.. જે પદાર્થ પોતાને જણાવવા
સાથે પોતાના સિવાયના અન્ય પદાર્થને પણ જણાવે તે ઉપલક્ષણ કહેવાય. અહીં ગારવિકની યતના બતાવી, એ પોતાને / | જણાવવા ઉપરાંત પોતાના સિવાયની બાકીની યાતનાઓને પણ જણાવી દે છે. એ જુદી સ્પષ્ટ બતાવવી પડતી નથી. માટે એ ઉપલક્ષણ છે.)
वृत्ति : इदानी दुर्लभपदव्याख्यानं कुर्वन्निदमाह - ओ ओ.नि. : जइ दोण्ह एग भिक्खा न य वेल पहुप्पए तओ एगो ।
सव्वेवि अत्तलाभी पडिसेहमणुन्नपियधम्मे ॥४२१॥ यदि तत्र क्षेत्रे पर्यटतामेकैव भिक्षा द्वयोरपि लभ्यते हिण्डतोर्न च कालः पर्याप्यते-न य पहुप्पड़ तदा एकाकिन एव हिण्डन्ते । दुर्लभयतनोक्ता, इदानी अत्ताहिट्ठिययतनोच्यते-“यदि ते सर्व एव खग्गडा अत्तलदिया होइउमिच्छंति
*
F
=
=
* t Kit
e is
E