SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ નિર્યુક્તિ ભાગ-૨ || ૨૭ ચન્દ્ર. : હવે ભાગકાર આના દરેક પદોનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ અવયવ આરભટાનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે. ઓઘનિર્યુક્તિ-ભાગ-૧૬૨ : ગાથાર્થ : વિતથકરણ અને ઉતાવળથી અન્ય-અન્યને ગ્રહણ કરવું એ આરભટા છે. અંદર ખૂણા થાય કે ઉપધિ ઉપર જ બેસાય તે સંમર્દો છે. * ટીકાર્થ : શાસ્ત્રમાં બતાવેલી વિધિ કરતા ઊંધી રીતે જે કરવું તે આરભટા શબ્દ વડે કહેવાય છે. તે આરભટા પ્રપેક્ષણા આ ન કરવી. એટલે કે વિપરીત પ્રત્યુપેક્ષણા ન કરવી. ર શબ્દ વિકલ્પ સૂચવવાના અર્થમાં છે, એટલે કે આરભટા શબ્દનો બીજો અર્થ દર્શાવવા માટે વ શબ્દ છે. (એ બીજો | વિકલ્પ જ બતાવે છે કે, આ પણ આરભટા કહેવાય કે, “જે ઉતાવળપૂર્વક બીજા-બીજા વસ્ત્રનું ગ્રહણ કરવું.” આ પણ જ : આરભટા શબ્દ વડે ઓળખાય. આવી પ્રત્યુપેક્ષણા ન કરવી. (પ્રતિલેખન વખતે કેટલાકો ઝપાટાબંધ એક પછી એક વસ્ત્ર | લેતા જાય, પ્રતિલેખિત થયેલું વસ્ત્ર હજી તો બાજુ પર મૂક્યું પણ ન હોય અને તરત બીજું વસ્ત્ર ઝડપથી ખેંચીને પ્રતિલેખન કરે શરૂ કરી દે...આ દોષ છે. આ રીતે કરવામાં જયણા ઓછી પળાય, ઝાપટ જેવું લાગવાથી વાયુકાયની વિરાધના થાય. પ્રતિલિખિત વસ્ત્રને અપ્રતિલિખિત સ્પર્શી જવાની શક્યતા રહે.) આરટાનો અર્થ કહેવાઈ ગયો. હવે સંસદનું વ્યાખ્યાન કરાય છે. F A is e E. || ૨૭
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy